



વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર કાઉન્સીલરો દ્વારા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 વિસ્તારના તાંદલજા વિસ્તારમાં અલ મુકામ પાસેથી પસાર થતી હાઈટેન્શન લાઇન પસાર થતી હોય તેને અડીને રોડની કામગીરી તથા વરસાદ ની કાચ ની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકો ને અવર જવર કરવામાં મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો દ્વારા વોર્ડ કચેરી તથા વિસ્તારના કાઉન્સિલરોને પણ રજૂઆત કર્યા હોવા છતા રોડ તથા વરસાદી કાંસની કામગીરી ન થતા સ્થાનિકો દ્વારા આજરોજ ભારે સૂત્રોચાર કરી તંત્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતોવડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર કાઉન્સીલરો દ્વારા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 વિસ્તારના તાંદલજા વિસ્તારમાં અલ મુકામ પાસેથી પસાર થતી હાઈટેન્શન લાઇન પસાર થતી હોય તેને અડીને રોડની કામગીરી તથા વરસાદ ની કાચ ની કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકો ને અવર જવર કરવામાં મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો છે સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો દ્વારા વોર્ડ કચેરી તથા વિસ્તારના કાઉન્સિલરોને પણ રજૂઆત કર્યા હોવા છતા રોડ તથા વરસાદી કાંસની કામગીરી ન થતા સ્થાનિકો દ્વારા આજરોજ ભારે સૂત્રોચાર કરી તંત્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો