Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આયોજિત આવેદનપત્ર અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો

ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આયોજીત સમાન વીજદર અને મીટર તથા મરજીયાતના એક આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ જિલ્લા મથક પરથી કલેકટર મારફત મુખ્યમંત્રીને કાવેદનપત્ર આપવી અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મેંદરડા તાલુકાના પણ કેટલાક ખેડૂતો જોડાયા હતા જમા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના જૂનાગઢ જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જુનાગઢ જિલ્લા કલેકટર ઓફિસ ખાતે હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ કલેકટર કચેરીના પટાંગણમાં ધરણા કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા ખેતીવાડીમાં સમાંદરે વીજ પુરવઠો આપવાની માંગણી સાથે ઘણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે હોર્સ પાવર અને 20 મીટર એમ બે પદ્ધતિથી આપવામાં આવે છે વીજ પુરવઠો મીટર પદ્ધતિ રદ કરવાની ખેડૂતોએ માંગણી કરી છે ખેડૂતો અને માત્ર હોર્સ પાવર મુજબ વીજળી પુરવઠો આપવામાં આવે તે અંગેની આંગળી મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે

Advertisement

संबंधित पोस्ट

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત દિવ્ય સરપંચ એવોર્ડ 2021

Shanti Shram

ગુજરાત માં વધુ રોજગારી સર્જન માટે રાજ્ય સરકારનો નિર્ણય

Shanti Shram

દીઓદર પંથકમાં “બાળસખા” યોજના અંતર્ગત ગરીબ પરિવારનું બાળક અટવાયું..?

Shanti Shram

અનાજ.. ઝડપાય્…અધિકારી ઝડપાય…જીલ્લાવાળા..માલામાલ…પ્રજા…જૈસે.. થે બનાસકાંઠા મહેસુલી આલમમાં હડકંપ….  નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.

Shanti Shram

આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil મોડાસાની મુલાકાતે, સર્કલ તેમજ 40 મીટર ઊંચા રાષ્ટ્રધ્વજને ખુલ્લો મુકશે

Shanti Shram

દુનિયાભરમાં જાણીતી એવી દિગ્ગજ આઈ.ટી કંપની IBM અમદાવાદમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક સોફ્ટવેર લેબ સ્થાપશે…

shantishramteam