



અમદાવાદ જિલ્લામાં ત્રણ તાલુકામાંથી કોરોનાના 5 કેસ મળી આવ્યા વિગતે વાત કરીએ તો જિલ્લામાંથી ગુરૂવારે કોરોનાના વધુ પાંચ કેસ મળી આવ્યા હતા. દસક્રોઇમાંથી ૨, સાણંદમાંથી ૨ અને માંડલમાંથી ૧ કેસ મળ્યો હતો.આ સાથે જિલ્લામાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા વધીને ૨૮ થઇ જવા પામી છે. જુન માસ દરમિયાન જિલ્લામાંથી કોરોના સંક્રમણના ૬૬ કેસ મળી આવ્યા છે.કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર તેમજ ત્રીજી લહેર બાદ હાલમાં કોરોનાના કેસ જે ગતીએ વધી રહ્યા છે. તે ચિંતાનો વિષય બન્યો અમદાવાદ જિલ્લાના ત્રણ તાલુકામાં કોરોનાના કેસ મળતાની સાથે આરોગ્ય ટીમ સત્ક બની રહી છે અમદાવાદ જિલ્લાના સાણંદ માંડલ અને દસકોઈ તાલુકામાં કોરોના કેસ મળી આવ્યા હતા ત્રીજી લહેર બાદ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તંત્રમાં ચિંતાનો વિષય બની રહ્યો છે અમદાવાદ જિલ્લાના ત્રણ તાલુકામાં કોરોનાના કેસ આવતાની સાથે આરોગ્ય ટીમ અને તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આરોગ્ય ટીમ અને તંત્ર દ્વારા માસ બાંધી રાખવો જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું