Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી સ્વાસ્થ્ય

દાહોદ તા.૦૧ દાહોદ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. ૧ કેસ પોઝીટીવ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક્ટીવ કેસનો કુલ આંકડો ૫ને પાર થઈ ગયો છે.

દાહોદ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ આવ્યો છે. ૧ કેસ પોઝીટીવ દાહોદ અર્બન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આમ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક્ટીવ કેસનો કુલ આંકડો ૫ને પાર થઈ ગયો છે.
દાહોદ જિલ્લામાં કોરોનાએ દસ્તક દેતાં લોકોમાં ફફડાટ જાેવા મળી રહ્યો છે ત્યારે અગાઉ એક સાથે ચાર કેસ પોઝીટીવ આવી ચુક્યાં હતાં તે ચાર કેસ પૈકી દાહોદ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી આ પહેલા કોરોના પોઝીટીવ આવી ચુક્યાં હતાં અને હવે ફરીવાર તેઓનો કોરોના રિપોર્ટ કરાવતાં રેપીટ ટેસ્ટમાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યાં હતાં. જિલ્લા પંચાયતમાં કોરોનાએ દસ્તક દેતાં જિલ્લા પંચાયત ભવનમાં અધિકારીથી લઈ કર્મચારીઓમાં ફરજીયાત માસ્ક પહેરવાનું શરૂં કરી દીધું છે. આજનો એક પોઝીટીવ કેસ દાહોદ અર્બનમાંથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૮૫૩૨ને પાર થઈ ગયો છે. એક્ટીવ કેસ ની સંખ્યા ૫ રહેવા પામી છે.

દાહોદ જિલ્લા માં લાંબા સમય બાદ કોરોના ની એન્ટ્રી: આજે 1 કેસ મળી કુલ 5 એક્ટિવ કેસો નોંધાયા છે

Advertisement

संबंधित पोस्ट

વીરમ્ પરિવાર, અમદાવાદ દ્વારા આજ રોજ રસ પુરી નું વિતરણ કરવામાં આવ્યું.

Shanti Shram

શત્રુંજય યુવક મંડળ દ્વારા નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું આજે રાત્રે યોજાશે ફાઇનલ મેચ

Shanti Shram

દેશી મસાલા છે વજન ઘટાડવામાં ઉપયોગી, જાણો કઈ રીતે

shantishramteam

IIT હૈદરાબાદે બનાવી બ્લેક ફંગસની દવા, જાણો 60 mg ની શું છે કિંમત???

shantishramteam

દુનિયામાં આ સમુદાય નાં લોકો જીવે છે સૌથી લાંબુ જીવન, જાણો કેટલા વર્ષ સુધીનું હોય છે સરેરાશ આયુષ્ય…

shantishramteam

ઘંટાકર્ણ મહાવીર અને મહુડી તીર્થ

Shanti Shram