Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

સોમનાથ મહાદેવ જૂની 2022 માં 5.55.198 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા જે ગત વર્ષ કરતા બમણાં થયા છે

સોમનાથ મહાદેવ જૂની 2022 માં 5.55.198 દર્શનાર્થીઓએ દર્શન કર્યા ગત વરસ કોરોના કારણે મંદિર 10 જૂન સુધી બંધ હતું જે 11 જૂને ખુલ્યું હતું જે જુન 2021 માં 1,43,000 7 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ ના જૂન 2022 માં 5,55,198 એટલે કે સાડા પાંચ લાખ લોકોએ ભાવ ભક્તિ સાથે દર્શન કર્યા ગત વર્ષે સોમનાથ મંદિર વર્ષ 2021 માં 11 એપ્રિલ થી 10 જૂન સુધી મંદિર દર્શનાર્થીઓ માટે કોરોના સાવચેતી કારણે દર્શનાર્થીઓ માટે પ્રવેશ સંપૂર્ણ બંધ હતો અને તે સમયે કોરોના થોડો હળવો થતા 11 જૂનથી દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરવા પ્રવેશ આપવો શરૂ થયો જેથી 11 જૂનથી 30 જૂન 2021 માં 1,43,007 દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા સોમનાથ ટ્રસ્ટ સચિવ યોગેન્દ્ર દેસાઈ જંગલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જુન 2022માં મંદિરને આપેલ નવો કાયા કલ્પ કલર કામ દર્શનાર્થીઓ આકર્ષણ રાવટીયો સોમેશ્વર પૂજા આયોજન તથા સોમનાથ મંદિર સુરક્ષા ના નાયબ પોલીસ અધિકારી એમ એમ પરમાર યાત્રિકોનું સન્માન સાથે મંદિર પરિસર માં સુરક્ષા બાબતે ખુબજ તકેદારી દાખવામાં આવે છે પોતે મંદિર પરિસરમાં સુરક્ષા નો જ્યેજો જાતે લેય છે મંદિર માં આવતા યાત્રિકો ને કોઈ. અવગળતા ના પડે તે માટે ની પણ ખાસ તકેદારી ધકવામાં આવે છે શ્રદ્ધા સાથે કડક સુરક્ષાથી દિન પ્રતિદિન યાત્રિકો સોમનાથ આવી રહ્યા છે જેથી વેવસ્થા માં પણ વધારો કરવામાં આવી રહ્યો છે

संबंधित पोस्ट

नौकरी का झांसा देकर 43 लाख ठगे, आठ राज्यों के 29 साइबर अपराधियों पर केस

Admin

પ.પૂ. આચાર્યશ્રી રત્નચંદ્રસુરિશ્વરજી મ.સા.ના 42મા સંયમ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

Shanti Shram

જૈન ધર્મ અને જૈન સાધુ સંતો વિરુધ્ધ કાર્ય કરતા અનુપ મંડલના વિરોધમાં જૈનો સંગઠીત થઇ અવાજ ઉઠાવી રહ્યા છે.

Shanti Shram

રક્ષા બંધન પર 50 વર્ષ બાદ બની રહ્યો છે ખાસ યોગ, જાણી લો રાખડી બાંધવાનું શુભ મુહુર્ત…

Shanti Shram

ઈડર નજીકના ડુંગરોમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેના પગલે મીની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટ જેવા નયન રમ્ય દ્રશ્ય હવે ઈડરમાં પણ જોવા મળે છે

Shanti Shram

પાલ જૈન સંઘ, સુરતના આંગણે પૂજ્ય ગચ્છા. શ્રીના દીક્ષા પર્યાયના ૬૦ વર્ષની ઉજવણી કરાઇ.

Shanti Shram