Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
શિક્ષણ

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે ગુરૂવારે સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે

ઝાલોદ રોડ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે આગામી તા. ૩૦ જુનના રોજ ગુરૂવારે સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે.
આ ભરતી મેળામાં ઊમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી માટે ધો.૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ ઓલ ટ્રેડ ડિપ્લોમા, સ્નાતક, નર્સિંગ જીએનએમ, બીએસસી, એમએસસી પુરૂષ, ડિપ્લોમા ફાર્મસી, બેચરલ ફાર્મસી અનુભવી, બીનઅનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારી તક પૂરી પાડવામાં આવશે તેમજ સ્વરોજગાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.
ઉક્ત અભ્યાસ ધરાવતા મહીલા તથા પુરૂષ ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. રોજગાર ભરતી મેળામાં ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથે સ્વખર્ચે હાજર રહેવું તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ જણાવ્યું છે.

Advertisement

संबंधित पोस्ट

બારડોલી સ્થિત R.N.G. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, બારડોલી – નવસારી રોડ ખાતે એક દિવસીય ‘નેશનલ સેફ્ટી કન્વેન્શન’ યોજાશે.

Shanti Shram

અમદાવાદ જિલ્લાની આંગણવાડીઓમાં હવે ‘પાપા પગલી’  પ્રોજેક્ટનો અમલ કરાશે આવશે

Shanti Shram

દીઓદર મોડર્ન સ્કુલમાં કાનુની શીબીર યોજાઈ

Shanti Shram

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળવાટિકામાં ‘પા પા પગલી’ પ્રોજેક્ટ શરૂ કરાયો

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ ૨૮-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

ગુજરાત બોર્ડ રિઝલ્ટ : ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર

Shanti Shram