Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

કેપ્ટન પદ કોને સોંપવું?જે પણ કેપ્ટન નક્કી થશે પરંતુ ઇન્ડિયા ટીમ પોતાનું પર્ફોર્મશ સફળતા પૂર્વક પાર પાડે એ જ મેચના રસિકોનું માનવું છે.

કેપ્ટન પદ કોને સોંપવું? રોહિત શર્મા કોરોનાવાયરસ સંક્રમિત હોવાથી હોટેલમાં જ આઈસોલેટ કરાયા છે.તો હવે વિચાર એ આવે કે જ્યાં સુધી તેમના  સ્વસ્થ માં સુધારો ના આવે ત્યાં સુધી કેપ્ટન પદ કોણ સંભાળશે? શું વિરાટ કોહલીને પાછા આ પદ પર રાખવામાં આવશે? જે વિષય પર અવનવી વિચારણા થઈ રહી છે.કેમ કે પાંચ દિવસ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે.તે ઉપરાંત કે.એલ.રાહુલ ઇજાગ્રસ્ત હોવાથી પહેલેથી આ ટીમની બહાર છે. તો સમસ્યા એ ઉદભવશે કે જ્યાં સુધી  આઈસોલેસન પૂર્ણ ના કરે ત્યાં સુધી ટીમ ના કપ્તાન આ દાવેદાર કોણ રહેશે? હવે જોવા જઈએ તો ટીમ ઇન્ડિયામાં ચાર દાવેદાર બાકી છે કદાચ એમાંથી જ કોઈ હોય શકે એવી સંભાવના છે.ઇન્ડિયા ક્રિકેટ ટીમ માટે ગંભીર સમસ્યા છે. જે પણ કેપ્ટન નક્કી થશે પરંતુ ઇન્ડિયા ટીમ પોતાનું પર્ફોર્મશ સફળતા પૂર્વક પાર પાડે એ જ મેચના રસિકોનું માનવું છે.
આ સાથે જ જે પણ હશે એ કપ્તાની માટે સારા જ દાવેદારો સાબિત થશે. જ્યાં સુધી કોરોના રોહિત શર્મા પરથી ટળી ના જાય ત્યાં સુધી કપ્તાન નવો હશે જે ટીમ ઇન્ડિયા માટે આશાનું કિરણ લઇ આવશે.

Advertisement

संबंधित पोस्ट

નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાનો દબદબો

Shanti Shram

પાંચ દિવસ પહેલા જ મિલ્ખાસિંહની પત્નિએ દુનિયા છોડી હતી,અને હવે મહાન એથલેટ મિલ્ખા સિંહ નથી રહ્યા!!!

shantishramteam

આ ભારતીય મહિલા ક્રિકેટરે ICC મહિલા વનડે રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું

Denish Chavda

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

શું IPLમાં દર્શકો મેદાનમાં આવશે કે નહીં?જાણો અહીં

Denish Chavda

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin