Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બિઝનેસ

જુલાઇમાં આટલા દિવસો બેંક બંધ રહેશે, રજાઓની યાદી વાંચી લેજો નહીંતર થશે ધક્કો

દેશમાં એક તરફ સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજીટલ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ભારતના લોકો હજુ પણ મોટા ભાગના બેંકના કામકાજો બેંકમાં રૂબરૂ જઇને જ પૂરા કરવાને વધુ પ્રાધાન્ય આપે છે. ક્યારેક ઓનલાઇન બેન્કિંગ કામકાજ શક્ય ના બનતા પણ બેંકમાં તેનું કારણ જાણવા માટે જવું પડતું હોય છે. જો કે દર મહિને બેંકમાં RBI દ્વારા નિર્ધારિત બેંક હોલિડેઝ હોય છે. હવે જ્યારે જૂન મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે આ વખતે જુલાઇ મહિનામાં બેંકમાં અનેક દિવસ રજાઓ રહેશે. તેથી તમે પણ બેંકના કામકાજ માટે જુલાઇમાં જવાનું વિચારતા હોય તો એ પહેલા આ રજાઓની યાદી તમારે વાંચવી જરૂરી છે નહીંતર તમારે ધક્કો ખાવાની નોબત આવશે. RBI દ્વારા જુલાઇ 2022 માટે રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. તો ચાલો હવે જુલાઇમાં આવતી રજાઓની યાદી પર નજર કરીએ.

1 જુલાઇ – રથયાત્રા

Advertisement

3 જુલાઇ – રવિવાર (સાપ્તાહિક રજા)

5 જુલાઇ – ગુરુ હરગોવિંદ સિંહ પ્રકાશ દિવસ – જમ્મૂ-કાશ્મીર

Advertisement

7 જુલાઇ – ખારચી પૂજા – અગરતાલામાં બેંકો બંધ રહેશે

9 જુલાઇ – શનિવાર એટલે મહિનાનો બીજો શનિવાર, બકરીઇદ

Advertisement

10 જુલાઇ – સાપ્તાહિક રજા (રવિવાર)

11 જુલાઇ – ઇદ-ઉલ-અઝા, જમ્મૂ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે

Advertisement

13 જુલાઇ – ભાનુ જયંતિ

14 જુલાઇ – બેન ડીએનખલામ – શિલોંગમાં બેંકો બંધ રહેશે

Advertisement

16 જુલાઈ: હરેલા- દેહરાદૂનમાં બેંક બંધ

17 જુલાઈ: રવિવારે સાપ્તાહિક

Advertisement

રજા રહેશે 23 જુલાઈ : શનિવાર (મહિ

નો ચોથો શનિવાર) 24 જુલાઈ: રવિવાર 31 જુલાઈ: રવિવાર

Advertisement

संबंधित पोस्ट

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા રોકાણકારો માટે મોટા સમાચાર, 1 જુલાઇથી ક્રિપ્ટો પર આટલો TDS કપાશે

Shanti Shram

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

સુરત: હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર.

Shanti Shram

રિલાયન્સે હવે રિટેલ ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, બ્રિટનની ‘પ્રેટ એ મેજર’ ફૂડ ચેઇન સાથે હાથ મિલાવ્યો

Shanti Shram

ગૌતમ અદાણીની 100 અબજ ડોલર ક્લબમાં વાપસી, મુકેશ અંબાણી ટોપ 10ની યાદીમાં બહાર

Shanti Shram

અમેરિકા : ક્રિપ્ટો ઈન્સાઈડર ટ્રેડિંગ કેસમાં બે ભારતીય ભાઈઓ પર આરોપ

Shanti Shram