Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

જિલ્લા કક્ષા ના સ્પોર્ટ્સ સ્કૂલ માં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે  સંજેલી સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ની પસંદગી થઈ .

સંજેલી તાલુકા ની એક માત્ર સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા સંજેલી માં ધોરણ 5 માં અભ્યાસ કરતો હરિજન જયરાજ ભરતભાઇ ને આચાર્ય સોલંકી અંકિત મનુભાઈ ના માર્ગદર્શન હેઠળ તેઓ ની પસંદગી જિલ્લા કક્ષા ના સ્પોર્ટ્સ સ્કૂલ માં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.તેઓ ને બરોડા ની C.A. Patel learning institute Vadodara માં એડમીશન મળેલ છે.ગોધરા ખાતે યોજાયેલ યંગ ટેલેન્ટ ખેલાડી માં સરકારી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા ના ચાર બાળકો ની પસંદગી થઈ હતી અને તે પૈકી એક બાળક ને પરીક્ષા માં પાસ થઈને સફળતા મળી છે .તેઓ ની સફળતા માં તેણે શાળા તેમજ સમગ્ર તાલુકા નું નામ રોશન કર્યું છે.તેઓ ને ધોરણ 6થી 12 સુધી નો તમામ ખર્ચ ભણવા રેહવા જમવા સાથે નો સરકાર દ્વારા ઉપાડવામાં આવશે અને તેઓ ને રમત નો શ્રેષ્ઠ ખેલાડી પણ બનાવમાં આવશે.

Advertisement

संबंधित पोस्ट

શ્રીલંકાએ T20 સીરિઝ 2-1થી જીતી લીધી

shantishramteam

दैनिक राशिफल……31 जुलाई, 2020, शुक्रवार

Admin

કોપા અમેરિકા 2021 ફાઈનલ, આર્જેન્ટિના વિ બ્રાઝિલ લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં: એઆરજી વિ બીઆરએ મેચ

shantishramteam

बढ़ा हुआ यूरिक एसिड दे सकता है कई बीमारियों को न्योता, घर बैठे ऐसे कर सकते हैं कंट्रोल

Admin

IPL 2020: પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો આ ખેલાડી

Shanti Shram

WTC Final માં આજે ફાઇનલ મેચના આડે આવશે વરસાદ કે, રમત શરુ થશે ?

shantishramteam