Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક

જૂનાગઢના ગરવા ગિરનારની દૂધધારા પરિક્રમા માટે વનતંત્ર દ્વારા માત્ર 125 લોકોને જ આપવામાં આવી મંજૂરી

દર વર્ષે જૂનાગઢમાં જેઠ વદ અગિયારસના દેવી-દેવતાઓને પ્રકૃતિની પૂજા માટે ગિરનારની દૂધધારા પ્રમાણે પરિક્રમા યોજાય છે છેલ્લા સિત્તેર વર્ષથી આ પરંપરાગત પરિક્રમા ભાવિકો દ્વારા રૂટ પર દૂધની ધારા વહેવા માં આવે છે આજે તારીખ 24 ના જેઠ વદ અગિયારસના દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે ગત વર્ષે આ પરિક્રમામાં શો ભાવિકોને મંજૂરી આપવામાં આવી હતી આ વર્ષે ૫૦૦ ભાવિકોને મંજૂરી આપવા વિશ્વ હિન્દુ પરિષદ એ વન વિભાગને રજૂઆત કરી હતી જેના અનુસંધાને વનવિભાગ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર સહિત ૨૫ વ્યક્તિ ગિરનાર એસોસિયેશનના પ્રમુખ રમેશભાઇ ને બાવળીયાને 20 વિહિપના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા અને 25 મહંત મંગળ ગીરી ને પાંચ મળી કુલ ૧૨૫ વ્યક્તિને ગિરનારની દૂધધારા પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવી છે આ લોકોએ એભાભાઈ કટારા ના સંકલનમાં રહી લોકોને પરિક્રમામાં જવા માટે મંજૂરી આપવામાં આવી છે જેમાં વ્યક્તિ દીઠ ૪૦ રૂપિયા ફી ભરપાઈ કરવાની પણ રહેશે અને ત્યારબાદ જ આ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો 36 કિલોમીટર ની પરિક્રમા સાંજે છ વાગે પૂર્ણ થશે અને પરિક્રમાર્થીઓ બોરદેવી થી બહાર નીકળશે

Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવનકથન આધારિત જાણતા રાજા મહાનાટક રજુ કરાયું

Shanti Shram

જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી શંખેશ્વર ના વિહારધામો માં ફર્સ્ટ એઇડ તથા ધાબળા અર્પણ યોજાયું

Shanti Shram

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પાટણના પટેલ માઈભક્તે કરી અધધ કિમતની ભેટ વધુ જાણો વિગતે….

Shanti Shram

2 શીખ યુવતીઓનું Kashmir માં જબરદસ્તીથી કરાવાયું ધર્મ પરિવર્તન ,લોકો ઉતર્યા રસ્તા પર

shantishramteam

સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે…તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

Shanti Shram

ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો પ્રારંભ ૮ એપ્રિલ થી થશે.

Shanti Shram