Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
બચત બિઝનેસ

IRCTCનો શાનદાર પ્લાન, માત્ર 10,090 રૂપિયામાં ફરો એલેપ્પી અને મુન્નાર, આ સુવિધાઓ મળશે ફ્રીમાં

જો તમે દક્ષિણ ભારત ફરવાની યોજના બનાવી રહ્યા છો તો કેરલ એક સારું ઓપ્શન સાબિત થઈ રહ્યું છે. આ ટૂર પેકેજ પ્લાન 5 દિવસ અને 6 રાત્રીનું છે. આ ટૂર પેકેજના પ્લાનની શરૂઆતી કિંમત 10,090 રૂપિયા છે. આ પ્લાનમાં કેરલની એલેપ્પી અને મુન્નારનું સુંદર લોકેશન ફરવાનો ચાન્સ મળશે. આ પ્લાનમાં આવવા-જવા, ખાવા અને ફરવાનું તમામ ફ્રીમાં છે. IRCTCએ બે પ્રકારના પ્લાન કંફર્મ અને સ્ટાન્ડર્ડ રજૂ કર્યા છે. આવો જાણીએ IRCTCના પ્લાન અંગે વિસ્તારમાં.પેકેજની ડિટેલ્સપેકેજનું નામ : SHR092 KERALA HILLS  WATERSપેકેજની અવધિ : 5 રાત્રી અને 6 દિવસટ્રાવેલ મોડ : ટ્રેનડેસ્ટિનેશન : એલેપ્પી, મુન્નારમળશે આ સુવિધારોકાવા માટે હોટલની સુવિધા મળશે. કંફર્મ અથવા સ્ટાંડર્ડ બંન્ને પ્રકારની હોટલ છે જેમાં તમે કર્ફર્ટના હિસાબે પસંદ કરી શકો છો.આ પેકેજમાં આ વસ્તુનો નહીં હોય સમાવેશતમને આ પેકેજમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સની પણ સુવિધા મળશે.સ્ટાંડર્ડ માટે સ્લીપર ક્લાસ અને અને કંફર્મ માટે 3ACની સુવિધા મળશે.ટૂર દરમ્યાન ક્યાંય પણ આવવા-જવા માટે એસી વ્હિકલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રવાસમાં IRCTC તરફથી મુન્નારમાં 2 રાત્રી અને એલેપ્પીમાં 1 રાત્રીના રાકોણની સુવિધા મળશે. સાથે જ એલેપ્પી અને મુન્નાર જવા માટે એસીથી આવવા-જવાની સાથે બ્રેકફાસ્ટની સુવિધા મળશે.આ યાત્રા દરમ્યાન કોઈ પણ તમારે ટોલ, પાર્કિંગ અને જીએસટી આપવું પડશે નહીં.આ ટૂર પેકેજમાં આ વસ્તુઓનો કરાયો સમાવેશઆ ટૂર પેકેજમાં લંચ, ડિનર, ફૂડ ઓન ટ્રેન, બોર્ડિંગ, હોર્સ રાઈડિંગ, ટૂર ગાઈડ વગેરે વસ્તુઓનો સમાવેશ કરાયો છે.

Advertisement

संबंधित पोस्ट

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ખાતાધારકોને કર્યા એલર્ટ

Shanti Shram

આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે

Shanti Shram

બે મહિનામાં 13મી વખત CNGના ભાવમાં થયો વધારે, આ છે કારણ

Shanti Shram

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

Shanti Shram

16 જૂનથી સોનાનાં દાગીના ખરીદતા પહેલાં આ માર્ક તપાસવાનું ભૂલશો નહિ

shantishramteam

દીઓદર બેંક ઓફ બરોડાનું એટીએમ ચાર માસથી બંધ. Bank Of Baroda ATM

Shanti Shram