Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

ભાજપે જિલ્લાની તમામ 6 વિધાનસભાના પ્રભારી જાહેર સ્થાનિક રાજકારણ ગરમાયું

દાહોદ જીલ્લામાં ભાજપે જિલ્લાનીવિધાનસભા ના પ્રભારી જાહેર કર્યા છેજેમાં નિમણુંકો હાલ કરાઈ છે જેમાં ફતેપુરા વિધાનસભામાં સરદારસિંહ બારીયા-પંચમહાલ ઝાલોદમાં કાળુભાઈ માલીવાડ,મહિસાગર લીમખેડામાં સમરસિંહ પટેલપંચમહાલ દાહોદમાં રામસિંહ રાઠવાછોટાઉદેપુર ગરબાડા જશુભાઈ રાઠવાછોટાઉદેપુર દેવગઢ બારીઆ વિધાનસભામાં જશવંતસિંહ સોલંકીનિમણુક અપાઈ છે હાલ દાહોદ જીલાની ૬ બેઠકો પેકી ભાજપ કોંગ્રેસ ૩-૩ લેખે બરાબર છે જેમાં લીમખેડા શેલેશભાઈ ભાભોર ભાજપ બારીઆ બચુભાઈ ખાબડ ભાજપ ફતેપુરા રમેશભાઈ કટારા ભાજપના જે કબજામાં છે જ્યારે કોન્ગ્રેશ ના કબજામાં દાહોદ પણદા વજેસિંગ ભાઈ પારર્સીંગ ભાઈ ઝાલોદ ભાવેશભાઈ બાબુભાઈ કટારા કોંગ્રેસ અને ગરબાડા બારિયા ચંદ્રિકા બેન છગનભાઈ બેઠકો પર લાંબા સમયથી કોંગ્રેસનું પ્રભુત્વ છે. જયારે સ્થાનિક સ્વરાજ્યમા કોંગ્રેસનો સફાયો થયા બાદ કોંગ્રેસ ને મનોમંથન કરવું જરૂરી બન્યું છે હાલ ભાજપની નવી નીતિ ને ધ્યાન રાખે તો દાહોદ જીલ્લા માં નેતાઓ ઇકિત માંથી બાદ બાકી થાય તેના કારને અને પ્રભારીઓ ની નિમણુક કરાતા દાહોદ જિલામાં ભાજપ માંથી ટીકીટ માટે માંગની ઓ કરતા યુવા નેતાઓ પોતાની કડીઓ જોડતા જોવા મળી રહ્યા છે જેમાં હાલ ઝાલોદ સીટ ભાજપ માટે મહત્વ ની મનાય છે જેમાં હાલ નવી નીતિ ભાજપ અખીયાર કરે તો તો નવા યુવા ચહેરા ઓને તક મળે ઝાલોદ સીટ ભાજપના ફાળા માં જાય હાલ એવા એધાણ વર્તાઈ રહ્યા છે

संबंधित पोस्ट

ગુજરાતમાં આસાનીથી દારુ મળી રહ્યો છે, આ પહેલા પણ ગુજરાતમાં દારુ કાંડ થયા છે – કેજરીવાલ

Shanti Shram

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin

जब पहली बार किसी गेंदबाज ने पूरी टीम को किया ढेर, 64 साल के बाद भी है विश्व रिकॉर्ड

Admin

ચીને ભારતીય સંસદ પર દબાણ લાવવાનો કર્યો પ્રયાસ, તાઇવાનના સમારોહમાં હાજરી આપવા પર વ્યક્ત કરી નારાજગી

shantishramteam

મહારાષ્ટ્રના રાજકારણ માં આક્ષેપ- પ્રતિઆક્ષેપ નો મારો: શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો

Shanti Shram

આજે મોદી સરકાર 38 કરોડ લોકોને આપશે મોટી ભેટ, જાણો આખી યોજના વિષે…

shantishramteam