Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

અરવલ્લી : SP સંજય ખરાતે વધુ એકવાર બદલીનો ગંજીફો ચીપ્યો, 1 PI અને 6 PSIની જીલ્લામાં આંતરિક બદલી

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે એક સાથે 148 પોલીસકર્મીઓની બદલી કર્યા પછી વધુ એક વાર બદલીનો ગંજીપો ચીપ્યો હતો જેમાં જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા 1 પી.આઈ અને 6 પીએસઆઈ ની સાગમેટે બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો જીલ્લા પોલીસવડાએ છિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો હતો

જીલ્લા એસપી સંજય ખરાતે એક પીઆઈ અને છ પીએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી હતી જેમાં લિવ રિઝર્વ કન્ટ્રોલ પીઆઈ એમ.એમ.માલીવાડને બાયડ સીપીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પીએસઆઈની પણ અરસ પરસ બદલી કરવામાં આવી છે

Advertisement

બદલી થયેલા અધિકારીઓની યાદી
1) મોડાસા ટાઉન પીએસઆઇ સુખીબેન માળીની આંબલીયારા પોલીસ સ્ટેશનમાં
2) માલપુર પીએસઆઈ એસ.કે.દેસાઈ ને બાયડ પોલીસ સ્ટેશનમાં
3) આંબલીયારા પીએસઆઇ આર.એમ.ડામોરને માલપુર પોલીસ સ્ટેશનમાં
4) બાયડ પીએસઆઈ એચ.એસ.પરમારને મેઘરજ પોલીસ સ્ટેશનમાં
5) મેઘરજ પીએસઆઈ અનંત દેસાઈ ને મોડાસા ટાઉન પીએસઆઈ અને
6) એલઆઈબી પીએસઆઇ પી.ડી.રાઠોડની બાયડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

PI જે.પી.ભરવાડને રીડર શાખા અને એલઆઈબીનો વધારાનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનું ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.

Advertisement

संबंधित पोस्ट

મારુ જુનાગઢ ગ્રીન જુનાગઢ અંતર્ગત એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિન મનાવાશે

Shanti Shram

હવામાન વિભાગ દ્વારા અનુમાન, ઉત્તર પૂર્વ ભારતમાં ટૂંક સમયમાં ચોમાસું આવી શકે અને પૂરનું કારણ બની શકે

Shanti Shram

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાતના નાગરિકોને આપ્યો આ ખાસ સંદેશ…

shantishramteam

શ્રી દશા શ્રીમાળી બેતાલિસી કાંકરેજી જૈન સમાજ દ્વારા “કાંકરેજી કોરોના કેર અમદાવાદ” ની શરૂઆત

Shanti Shram

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોએ રસ્તો નહીં તો વેરો નહીં ના સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો

Shanti Shram

દીઓદરમાં બીજી ૧૦૮ એમ્બુલન્સનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા

Shanti Shram