Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

ચહેરા પર Instant Glow લાવવા આ રીતે કરો Rice Water સ્પ્રેનો ઉપયોગ

તમે પણ ચહેરા પર ગ્લો લાવવા માટે પાર્લરમાં જઇને મોંઘા ખર્ચા કરો છો? શું તમે પણ ચહેરા પર ગ્લો લાવવા માટે અનેક પ્રકારની બ્યુટી ટ્રિટમેન્ટનો ઉપયોગ કરો છો? જો હા તો હવે તમારે આ બધુ કશું જ કરવાની જરૂર નથી. આજે અમે તમારી માટે એક ઘરેલુ ઉપાય લાવ્યા છીએ જેનો ઉપયોગ તમે આ પ્રોપર રીતે કરશો તો તમારા ચહેરા પર મસ્ત ગ્લો આવશે અને સાથે કોઇ સાઇડ ઇફેક્ટ પણ નહિં થાય.

આ રીતે ઘરે રાઇસ વોટર બનાવો

Advertisement

સામગ્રી

3 કપ ઓર્ગેનિક ચોખા

Advertisement

2 કપ પાણી

બનાવવાની રીત

Advertisement
  • રાઇસ વોટર બનાવવા માટે સૌ પ્રથમ તમે ચોખાને સારી રીતે ધોઇ લો.
  • પછી ધીમાં ગેસે પાણીને ઉકળવા માટે મુકો.
  • હવે ઉકળતા પાણીમાં ચોખા નાંખો.
  • 15 મિનિટ સુધી ચોખાને થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી ભાતને પાણીમાંથી નિકાળી દો અને એ પાણીને ઠંડુ કરવા માટે મુકો.
  • તો તૈયાર છે રાઇસ વોટર.
  • હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો.

જાણો શું થાય છે ફાયદા અને કેવી રીતે ઉપયોગ કરશો.

રાઇસ વોટરનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો અને પછી રાઇસ વોટરથી હળવા હાથે મસાજ કરો. આ મસાજ 10 મિનિટ સુધી કરો અને પછી ચહેરા પર આમ જ રહેવા દો. 20 મિનિટ રહીને ચહેરો ધોઇ લો. આ પાણી તમારે અઠવાડિયામાં ત્રણ વાર લગાવવાનું રહેશે. આ રાઇસ વોટર તમારા ફેસ પર ગ્લો લાવવાનું કામ કરે છે અને સાથે તમારા ચહેરાને ક્લિન પણ કરે છે.

Advertisement

संबंधित पोस्ट

લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પાલનપુર જિ.પંચાયત ખાતે અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીક દવાનું વિતરણ શરૂ કરાયું Palanpur

Shanti Shram

ઉના યોગ એવમ વૈદિક યજ્ઞ ગ્રુપદ્વારાવિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી

Shanti Shram

પાણી દિવસ માં ક્યારે પીવું જોઈએ : જાણો 

shantishramteam

વિશ્વ યોગ દિવસ નિમિત્તે સરખેજ વોર્ડ અમદાવાદ મધ્યે યોગનું આયોજન થયું.

Shanti Shram

મિનિટોમાં બધા જ ખીલ થઇ જશે છૂ, દાદીમાંના આ નુસ્ખા છે જોરદાર અસરકારક

Shanti Shram

ખુલ્લા પગે ચાલવાથી આટલી બીમારીઓથી રહેશો દૂર, થાય છે અધધ ફાયદાઓ…

shantishramteam