Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રમતો

સંજેલી તાલુકા ની વોલીબોલ શૂટિંગટીમ સાંસદખેલ સ્પર્ધામા બીજો ક્રમ મેળવ્યો

       તાજેરતમા જ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા યોજાયેલી સાંસદ ખેલ સ્પર્ધામા સંજેલી ની વોલીબોલ શૂટિંગ ટીમે જિલ્લા માં ભાગ લીધેલ હતો. જેમા સંજેલીની વોલીબોલ ટીમે સારૂ એવું પ્રદર્શન કરી બીજો નંબર મેળવ્યો હતો. જેમાબધા ખેલાડીઓને દેવગઢ બારિયા ખાતે ટ્રોફી અને સાંસદ દ્વારા અપાયેલ પ્રમાણપત્ર આપી સંન્માનીત કરવામાં આવ્યા હતા. ત્યારે સંજેલી તાલુકાના સૌકોઈ દ્વારા સંજેલી તાલુકાની વોલીબોલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા .

Advertisement

संबंधित पोस्ट

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ જલદી કરશે લગ્ન, મુંબઇમાં યોજાશે લગ્નઃ રિપોર્ટ

Shanti Shram

આ મારા દ્વારા જોવામાં આવેલી ટેસ્ટની સૌથી શાનદાર ભાગીદારી, જાડેજા-પંતની ભાગીદારી પર એબીડી વિલિયર્સ

Shanti Shram

ગુજરાતમાં પહેલીવાર સુરતમાં બે ખેલાડીઓની પોર્ટુગલમાં યોજાઈ રહેલી એરોબિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંપસંદગી કરવામાં આવી

Shanti Shram

કોમનવેલ્થ ગેમ્સ રમવા ના પહોચી શકી 6 ભારતીય મહિલા ક્રિકેટર, જાણો શું છે કારણ

Shanti Shram

हफ्ते के आखिरी दिन गिरावट के साथ खुले शेयर बाजार, RIL और HDFC के शेयर टूटे

Admin

નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાનો દબદબો

Shanti Shram