Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

1 જુલાઈના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, કલોક કાર્યકર્મમાં આપશે હાજરી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 1 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કલોલ ખાતે એક કાર્યકર્મમાં તેઓ હાજરી આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ મતદાતઓને રિઝવવા માટે કામે લાગી ગઈ છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ બે મહિનામાં ચાર વખત ગુજરાત આવી ગયા છે. ત્યારે તાજેતરમાં જ પીએમ મોદીએ વડોદરામાં એક જંગી સભાને સંબોધી હતી. ત્યારે 1 જુલાઈના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના આંગણે પધારી રહ્યા છે. તેઓ કલોલ ખાતે એક કાર્યકર્મમાં હાજરી આપશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગત 12 જુનના રોજ અમિત શાહ આણંદ ખાતે ઈરમાનો 41મો દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓની હાજરીમાં આ કાર્યકર્મ યોજાયો હતો. શાહે ગામડાઓને લઈ જણાવ્યું હતુ કે, મહાત્મા ગાંધી કહેતા કે દેશની આત્મા ગામડામાં વસે છે. હું તે વાતને દ્રઢપણે માની રહ્યો છું. ગામડાઓ સમૃદ્ધ, સુવિધાસભર અને સ્વાલંબી બનશે તો દેશ સમૃદ્ધ બનશે એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થવા સાથે દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા ગામડાઓનું યોગદાન અમૂલ્ય બની રહેશે.

Advertisement

संबंधित पोस्ट

કેબિનેટનો મોટો નિર્ણય, હિન્દુસ્તાન ઝિંકમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેંચશે સરકાર

Shanti Shram

શિવસેનાના કાર્યકરોની દાદાગીરી સામે આવી… પેટ્રોલપંપ પર કરી મારામારી…

shantishramteam

દીઓદર ખાતે ર૮ ગ્રામ પંચાયતોની મતગણતરી યોજાઈ જેમાં વિજેતા સરપંચો તથા ઉમેદવારો ને મળેલ મત

Shanti Shram

કોંગ્રેસ દ્વારા વાગરા નગરમાં મોંઘવારી અને લઠ્ઠાકાંડ બનાવને લઇ વિરોધ નોંધાવ્યો

Shanti Shram

નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય ‌સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા

Shanti Shram

વડાપ્રધાન નેરન્દ્ર મોદી પાવાગઢ પહોંચ્યા, મંદિરમાં પૂજા બાદ ધ્વજારોહણ પીએમ કરશે

Shanti Shram