Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ભાવનગર જિલ્લાના મહુવામાં સ્ટેશન રોડ પર ટ્રાફીક જામ જનતા માટે માથાનો દુ:ખાવો સમય અને આર્થિક નુકશાની ભોગવતી શહેર-તાલુકાની જનતા હેવન પેટ્રોલીયમ થી નેસવડ ચોકડી સુધીના સ્ટેશન રોડ પર ભારે ટ્રાફીકના કારણે

ભાવનગર જિલ્લાના મહુવામાં સ્ટેશન રોડ પર ટ્રાફીક જામ જનતા માટે માથાનો દુ:ખાવો સમય અને આર્થિક નુકશાની ભોગવતી શહેર-તાલુકાની જનતા હેવન પેટ્રોલીયમ થી નેસવડ ચોકડી સુધીના સ્ટેશન રોડ પર ભારે ટ્રાફીકના કારણે વારંવાર ચક્કાજામના દ્રશ્યો મહુવામાં હેવન પેટ્રોલીયમ થી નેસવડ ચોકડી સુધીના સ્ટેશન રોડ ઉપર ભારે ટ્રાફોકના કારણે વારંવાર ચક્કાજામ સર્જાય છેઆથી એમ્બ્યુલન્સમાં દર્દીની હાલત પણ કથળતી હોય છે તેમજ અનેકો વખત રેલ્વેમાં જવાવાળા કે બસ સ્ટેન્ડે બસમાં જવાવાળા પોતાની ટ્રેન કે બસ ચુકી જાય છે અને કારણ વગરનું માનસિક અને આર્થિક નુકશાન સહન કરવુ પડે છે. સ્ટેશન રોડ ઉપર હીરાના કારખાનાઓ આવેલા હોય હજ્જારો રત્નકલાકારો આ રોડ ઉપર આવજા કરતા હોય છે. પરિણામે રીસેશ અને રજાના સમયે આ રોડ પર મોટર સાયકલનું કીડીયારૂ ઉભરાય છે અને ટ્રાફીકનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેમજ ચક્કાજામ સર્જાય છે. આ પરિસ્થિત થાળે પાડવા હીરાના કારખાનાદારોએ એકત્ર થઇ દરેક કારખાનામાં રીસેશ અને રજાના સમયમાં 10-15 મિનીટનો તફાવત રાખી રોડ ઉપર સર્જાતો ટ્રાફીક અટકાવવો જોઇએ. સ્ટેશન રોડ પર લારી-ગલ્લા વાળાનો પણ ત્રાસ વધી ગયો

Advertisement

संबंधित पोस्ट

પાલિકા ની ચાલાકી… સીધું નહીં તો આડકતરી રીતે લોકડાઉન…

shantishramteam

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૨૧ જૂન સુધી રેલ વ્યવહાર ને અસર થશે.

Shanti Shram

દિયોદર ગ્રામ પંચાયતની સરપંચપદની બેઠક માટે કિરણ કુમારી ગિરિરાજ સિંહ વાઘેલા ઉમેદવારી નોધાવી.

Shanti Shram

ગુજરાતમાં આજે થી ધોરણ 12ની શાળાઓ , કોલેજો માટેની 50% હાજરી સાથે ફરી ખુલી છે

shantishramteam

બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની લોકોને અપીલ: તાઉ’તે વાવાઝોડાને લઇ ઘરની બહાર ન નિકળવા

Shanti Shram

इंग्लैंड में पाकिस्तानी टीम से जुड़ेंगे मोहम्मद आमिर, दोनों कोरोना टेस्ट आया नेगेटिव

Admin