Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય

ઉનાના નાદંણ ગામે રહેતા ધોરણ 10 ની પરીક્ષા માં ભટ્ટી નજીર અયાન   98.66 PR સાથે તાલુકા માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

ઉનાના નાદંણ ગામે રહેતા ધોરણ 10 ની પરીક્ષા માં ભટ્ટી નજીર અયાન 98.66 PR સાથે તાલુકા માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

તાલુકાના નાદંણ ગમે રહેતા અને ખૂબ નાના પરિવારમાંથી આવતા તેઓ આવ્યા છે તાલુકા માં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ ગામનું નામ રોશન કર્યું છે સમગ્ર તાલુકામાં રીઝલ્ટ આવી ચૂક્યા છે અને લોકો રીઝલ્ટ જોઈને કભી ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો છે જે લોકો નાપાસ થયા છે તે લોકો ખૂબ મહેનત કરશે અને જે લોકો પાસ થયા છે તે લોકો પણ આગળ વધવા માટે ખૂબ મહેનત કરશે પણ આ વખતે તાલુકા નું રીઝલ્ટ ખુબ સારું જોવા મળ્યું છે જ્યારે આજે

Advertisement

ઉના પંથક ના છેવાડાના નાંદણ ગામ ના ભટ્ટી અયાન નજીરભાઈ એ વાંસોજ ગામે આવેલ જુપિટર સ્કૂલ ખાતે અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરી ધોરણ 10 ની પરીક્ષા માં A1 ગ્રેડ સાથે 98.66 PR મેળવી ઉના તાલુકા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો હતો આ તકે ઝળહળતી સફળતા મેળવી શાળા તેમજ ઉના તાલુકા અને મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું હતું.

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નું સન્માન કરી રહ્યા છે

Shanti Shram

Redmi K50i પર રન કરવામાં આવ્યું Jio 5G, લોન્ચ પહેલાં નેટવર્કનું કરાયું ચેકિંગ, શું આવ્યું રિઝલ્ટ ?

Shanti Shram

Shantishram News 9/04/2021

Shanti Shram

કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરતા કાંકરેજ તાલુકાના રતનગઢ ગામમાં આજદિન સુધી કોરોનાની નો એન્ટ્રી

Shanti Shram

અનાજ.. ઝડપાય્…અધિકારી ઝડપાય…જીલ્લાવાળા..માલામાલ…પ્રજા…જૈસે.. થે બનાસકાંઠા મહેસુલી આલમમાં હડકંપ….  નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.

Shanti Shram

લગભગ 5 ફૂટના ભુવાનું પુરાણ કરવા મનપા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા

Shanti Shram