



અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુંઅમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજે અમદાવાદ જિલ્લાના વટવા મંડળ ખાતે “વિકાસ તીર્થ તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી અને , જિલ્લા યુવા મોરચાના પ્રમુખો ઉપપ્રમુખો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ તીર્થ વિકાસયાત્રામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના કાર્યકર્તાઓને વધારો જોડાયા હતા તીર્થ યાત્રા અંતર્ગત ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું