Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

ભાવનગર મહાનગર ભાજપ તેમજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક યાત્રાનું સફળ આયોજન. ગત તારીખ ૧૩-૦૬-૨૦૨૨ અને મંગળવારના રોજ સાંજના ૫-૩૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ત્રિરંગા બાઇક રેલીનું આયોજન

ભાવનગર મહાનગર ભાજપ તેમજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક યાત્રાનું સફળ આયોજન. ગત તારીખ ૧૩-૦૬-૨૦૨૨ અને મંગળવારના રોજ સાંજના ૫-૩૦ કલાકે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. શહેરના નીલમબાગ સર્કલ ખાતે ભાવનગર શહેર અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ દ્વારા આ ત્રિરંગા બાઇક રેલીનું લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવેલ, આ રેલીમાં ભાવનગર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડે. મેયર સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, શિક્ષણ સમિતિના ચેરમેન અને સદસ્યો તેમજ વોર્ડ સંગઠન અને તમામ સેલ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ત્રિરંગા બાઇક યાત્રા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, મહામંત્રીઓ કિશનભાઈ મહેતા, ભવદીપસિંહ ગોહિલ સહિત યુવા મોરચાની ટીમે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોષીની યાદી જણાવે છે. . . . . . . . .

Advertisement

संबंधित पोस्ट

શિહોરી અને લાખણી ખાતે નવીન કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન

Shanti Shram

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin

બનાસકાંઠા કલેકટરશ્રી દ્વારા ગુજરાતના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં યાત્રિકોની સુરક્ષા માટે આધુનિક ઉપકરણો

Shanti Shram

જાણો ચોમાસા પહેલાં અમદાવાદનો કયોવિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી

shantishramteam

बढ़ा हुआ यूरिक एसिड दे सकता है कई बीमारियों को न्योता, घर बैठे ऐसे कर सकते हैं कंट्रोल

Admin

ખેડબ્રહ્મા ખાતે આજે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 536 કરોડની પાણી પુરવઠા યોજનાઓ નું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું

Shanti Shram