Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

ભાવનગરમાં પેટ્રોલપંપ પર બોર્ડ લાગ્યા, ટુ વ્હીલરમાં 100, ફોર વ્હીલરમાં પેટ્રોલ 500 રૂપિયા અને ડીઝલ 1000 રૂપિયાની મર્યાદામાં અપાશે લોકો બિનજરુંરી રોતે વધુ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગતા પેટ્રોલ પંપના માલિકોએ

ભાવનગરમાં પેટ્રોલપંપ પર બોર્ડ લાગ્યા, ટુ વ્હીલરમાં 100, ફોર વ્હીલરમાં પેટ્રોલ 500 રૂપિયા અને ડીઝલ 1000 રૂપિયાની મર્યાદામાં અપાશે લોકો બિનજરુંરી રોતે વધુ પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગતા પેટ્રોલ પંપના માલિકોએ તંત્ર સાથે બેઠક કરી ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં ગઈકાલ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરો લાંબી લાઈનો લાગી હતી જેને લઈ ભાવનગર કલેકટર દ્રારા અપીલ પણ કરવામાં આવી હતી. જેને લઈ આજરોજ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયા અને ફોર વ્હીલર માટે 500 નું પેટ્રોલ મળશે અને ડીઝલમાં 1000 રૂપિયાનું મિનિમમ તેવા પેટ્રોલ પંપ પર બોર્ડ લાગ્યા છે.ખોટી અફવાના કારણે પેટ્રોલપંપ પર વાહનચાલકોની લાઈનો લાગી હતીલોકોને ખોટી અફવાને કારણે ભાવનગરમાં પેટ્રોલ ખૂટી જવાની અફવાએ લઈ ગઈકાલે મોટી રાત્રે લાંબી લાઈનો લાગી હતી, જે લોકો ને ખોટું વધારુનું પેટ્રોલ પુરાવી રહ્યા હતા, જેને લઈ આ તંત્ર દ્રારા પંપના માલિકો સાથે બેઠકો યોજી હતી. આજરોજ સવારથી જ પંપના માલિકો દ્રારા સવારથી જ વધારાનું પેટ્રોલ ન આપવા સૂચના આપવામાં આવી છે અને પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર માટે 100 રૂપિયાનું અને 4 વ્હીલર માટે 500 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલમાં 1000 રૂપિયા નું મિનિમમ આપવામાં આવશે તેવા બોર્ડ લાગ્યા હતા . . . . .

Advertisement

संबंधित पोस्ट

દિયોદર તાલુકા ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારોની નિમણૂક થઈ

Shanti Shram

થરા નગરે પૂ.ગચ્છાધિપતિ આ.શ્રી કલ્પજયસૂરી મ.સા.ની ગુણાનુવાદ સભા યોજાઈ

Shanti Shram

વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરાટેની વિવિધ કેટેગરી માટે સ્પર્ધા યોજવામાં આવી હતી

Shanti Shram

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે શ્રી ક્રિષ્ના આર્ટસ કોલેજ લાખણી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

Shanti Shram

શંખેશ્વર જૈન તીર્થ

Shanti Shram

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

Shanti Shram