Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બિઝનેસ

આદેશ પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવા કલેકટરની તાકીદ  પેટ્રોલ પંપ એસો. તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે કલેક્ટરની બેઠક જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલના પુરવઠાની અછત અંગેના સમાચાર

આદેશ પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવા કલેકટરની તાકીદ પેટ્રોલ પંપ એસો. તથા ઓઈલ માર્કેટીંગ કંપનીના અધિકારીઓ સાથે કલેક્ટરની બેઠક જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલના પુરવઠાની અછત અંગેના સમાચાર અન્વયે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા પેટ્રોલ પંપ એસોસિએશન તથા ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો જળવાઈ રહે અને ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે બાબતે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લાના પેટ્રોલ-ડિઝલના પુરવઠાકારોને અનુરોધ કરતાં કલેકટરે જણાવ્યું છે કે, પેટ્રોલ કે ડિઝલનો વધારાનો જથ્થો સંગ્રહ ન કરવો, અન્યથા આવશ્યક ચીજ-વસ્તુઓના કાળાબજાર થતાં અટકાવવા અને પુરવઠો જાળવી રાખવાં બાબતના અધિનિયમ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે. આ બેઠકમાંમાં થયેલ ચર્ચા અનુસાર હાલ ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્તિ માત્રામાં છે. જેથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દૂર રહેવા કલેકટરએ જાહેર આ બઠકમામા થયલ ચચા અનુસાર હાલ ભાવનગર જિલ્લામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો પર્યાપ્ત માત્રામાં છે. જેથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દૂર રહેવા કલેકટરએ જાહેર જનતાને અપીલ કરી છે. પુરવઠો જાળવી રાખવાં બાબતના અધિનિયમ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

संबंधित पोस्ट

પોરબંદર જિલ્લા કલેકટરે સમુદ્ર હવામાન બાબતે ટ્વીટ કરી માછીમારોને સમૃદ્રમાં નહિ જવા આપી સૂચના ચાર દિવસ  ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

Shanti Shram

CM રૂપાણીના ભાઈનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝીટિવ, 5 સભ્યો થયા હોમ આઇસોલેટ…

shantishramteam

દરિયાપુર પોલીસ સ્ટેશન ના PI. PSI અને ડિસ્ટાફ સસ્પેન્ડ

shantishramteam

રાજકોટમાં કલેક્ટર હસ્તે ૨૪૪ સ્ટોલની ફાળવણી: કમ્પ્યુટરમાં સોફ્ટવેર મારફત ડ્રો સિસ્ટમથી સ્ટોલ અપાયા Article General User ID: KARNR621 National 21 min 2 1

Shanti Shram

થરા નગરે માસક્ષમણનું પારણું યોજાયું

Shanti Shram

મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ ભાજપ મરચાની એક બેઠક મળી હતી

Shanti Shram