Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જીવનશૈલી

સફળતા ની ગુરુ ચાવી આ જીવનમાં ખરેખર શું છે ?

સફળતાની ગુરુચાવી ખરેખર શું છે આ જીવનમાં ??

આપણે જીવનમાં ઘણીવાર ઘણા અલગ અલગ લોકો પાસે થી સફળતા વિશે વાત સાંભળતા હશું પરતું ખરેખર આપણે બધું કરતાં હોઈએ છીએ છતાં આપણને સફળતા પ્રાપ્ત થતી નથી પરતું આજે હું તમને જણાવીશ સફળતા માટે ની ગુરુ ચાવી ખરેખર શું છે ?

Advertisement

ઘણીવાર આપણે પોતાની સફળતા ને બીજા નાં માપદંડ થી આંકતા હોઈએ છીએ પરંતુ આ વાત સાવ ખોટી છે આ વાત ને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ .

એક કૂવામાં ઘણાબધા દેડકાઓ રેહતા હતા તેઓ રોજ વાત કરતા કે આ કૂવાની બાર શું હશે તેઓ મનમાં જ વિચારી લેતા કે આપણે કૂવામાંના જ દેડકા છીએ આપણાંથી કૂવો ચડી નાં શકાય તેવામાં એક દેડકો કુવો ઓળંગી જાય છે શું કામ કેમકે તે બહેરો હતો માટે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો સમાજના માટે તમારા કામ બંધ કરી દો સમાજને લોકોને જે કહેવું હોય તે કે ફક્ત તમારું ધ્યાન પોતાના કર્મ ઉપર અને સંપૂર્ણ નિષ્ઠાવાન ધર્મ ઉપર રાખો લોકોને જે કહેવું હોય તે લોકોનું કામ છે ફક્ત કહેવાનું તેઓ માત્ર સલાહ આપી શકે છે સહકાર નહિ

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદમાં કોરોના કેસોમાં ફરી વધારો થતા લોકોમાં ફફડાટ, ગઈકાલ કરતા 62 કેસો વધ્યા

Shanti Shram

દીઓદરનું ગૌરવ – અનિકેતનું બહુમાન

Shanti Shram

કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સફાઇ કર્મીઓને મીઠાઇનું વિતરણ કર્યુ

Shanti Shram

કોરોનાનું સંક્રમણ યથાવત: રાજકોટ શહેરમાં ૫ દિવસથી રોજ ૧૦ કેસ નોંધાય છે

Shanti Shram

શું મહિલાઓ ને વેક્સિન લીધા પછી તાવ આવે તો શું તે બાળકને સ્તનપાન કરાવી શકે છે ? જાણો વધુ

shantishramteam

ડીસા ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યાની રજુઆત ના પગલે ગુજરાત ની સંવેદનશીલ સરકાર દ્વારા રાજ્ય ની ગૌશાળાઓ ને સહાય આપવામાં આવી

Shanti Shram