Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
જાણવા જેવું

બિઝનેસ આઈડીયા/ આ મસાલાની ખેતી કરીને આપ સરળતાથી કમાઈ શકશો લાખો રૂપિયા

ભારતમાં મસાલાનો ઉપયોગ ખૂબ મહત્વનો છે. ખાવાથી લઈને કેટલીય બિમારીઓ સુધીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ મસાલામાં કાળા મરીની જગ્યા ખાસ છે. તેની માગ દેશ-વિદેશમાં પણ ખૂબ છે. ભારતમાં મોટાભાગે કેરલ, કર્ણાટક અને તમિલનાડૂમાં તેની મુખ્યત્વે ખેતી થાય છે. જો કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અન્ય કેટલાય રાજ્યોમાં પણ તેની ખેતી શરૂ થઈ ગઈ છે.

ખર્ચ ઓછો નફો વધું

Advertisement

ઓછા ખર્ચે અને વધુ નફો થવાના કારણે હવે તે ધીમે ધીમે ખેડૂતોની વચ્ચે ખાસ્સી લોકપ્રિય ખેતી બની રહી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તેને દેખરેખ માટે વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી. તો વળી માગના કારણે તેનુ બજાર સરળતાથી મળી જાય છે. ખેડૂતોને વધારે મહેનત કરવી પડતી નથી.

કેવી રીતે કરશો તેની ખેતી

Advertisement

કાળા મરીની ખેતી 10 ડિગ્રી સેસેથી લઈને 50 ડિગ્રી સેલ્યિસસ પર કરી શકાય છે. તેની રોપણી કલમ વિધિ દ્વારા કરવામાં આવે છે. જગ્યા અને જળવાયુના હિસાબે તેના પાકની રોપણી અલગ અલગ રીતે થાય છે. અલગ અલગ રીતમાં છોડ-છોડની વચ્ચે અંતર પર લગાવામાં આવે છે. જો કે, કાળી મરીની ખેતી માટે ઈંટરક્રોપિંગ વિધિ સૌથી કારગર માનવામાં આવે છે.

Advertisement

संबंधित पोस्ट

શું તમે Prime Minister ને મોકલવા માંગો છો તમારી ફરિયાદ?

Shanti Shram

જીરું ફક્ત રસોઈ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે છે પણ ફાયદાકારક..

shantishramteam

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બાળમેળા પાછળ 30.78 લાખ ખર્ચ કર્યો

Shanti Shram

હવામાન વિભાગે: રાજ્યમાં બે દિવસથી ગાયબ થયેલા વરસાદ

shantishramteam

ઉત્તર પ્રદેશના અલીગંજ ખાતે આવેલું હનુમાન મંદિર અને મનકામેશ્વર મંદિરને ઉડાવી દેવાની ધમકી આપનારાની ધરપકડ

shantishramteam

સરકાર રાષ્ટ્રીય ડ્રોન નીતિનો મુસદ્દો જારી કરે છે

shantishramteam