Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ગુજરાતની વધુ એક બેવડી સિદ્ધિ “સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ-ર૦ર૧-ર૨’’માં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાને : કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે એવોર્ડ એનાયત

“ઇટ રાઇટ ચેલેન્જ’’ રાજ્યોમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે જ્યારે શહેરોમાં વડોદરા સમગ્ર દેશમાં ત્રીજો ક્રમે ગુજરાતે ફૂડ એન્ડ સેફટી સ્ટાર્ન્ડડ ઓથોરિટી ઓફ ઇન્ડીયા-FSSAI દ્વારા આપવામાં આવતા ‘‘સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ’’માં દેશભરના રાજ્યોમાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૭.૫૦ ટકા સાથે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યુ છે. આ સિદ્ધિ બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે નવી દિલ્હી ખાતેથી ગુજરાતને એવોર્ડ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સિવાય ગુજરાતે ર૦ર૦-ર૧ના સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષમાં ૭ર ટકા મેળવીને દેશના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સિદ્ધિ પણ મેળવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના “ઇટ રાઇટ ચેલેન્જ”માં પણ ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી ૭૫ જિલ્લા-શહેરોને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પૈકી ગુજરાતના ૦૫ શહેરો અને ૧૯ જિલ્લાઓ એમ કુલ-૨૪ જિલ્લાઓ-શહેરો સાથે ગુજરાતે Eat Right Challengeમાં પ્રથમ સ્થાન જ્યારે વડોદરા શહેરે સમગ્ર દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આમ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેષભાઇ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલના સતત માર્ગદર

Advertisement

संबंधित पोस्ट

પૂજ્ય તપાગચ્છાધિપતિ શ્રી નું ચાતુર્માસ પરિવર્તન યોજાયું.

Shanti Shram

દીઓદર પ્રગતિનગર મધ્યે ધ્વજારોહણ યોજાયું.

Shanti Shram

इंग्लैंड में पाकिस्तानी टीम से जुड़ेंगे मोहम्मद आमिर, दोनों कोरोना टेस्ट आया नेगेटिव

Admin

મંદિર પાસે ચાલતું રસ્તા રિપેરીંગનું કામ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેક્ટર યાત્રાધામ ડાકોરની મુલાકાતે

Shanti Shram

ગુજરાત પેટા ચૂંટણીઃ ચૂંટણી પંચે મત ગણતરીના સ્થળની કરી જાહેરાત, જાણો કઈ બેઠકની ક્યાં થશે મત ગણતરી

Shanti Shram

મગરવાડા માણીભદ્રવીર દાદાના મંદિરે એકાવન કુંડી યજ્ઞ યોજાયો

Shanti Shram