Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ધોળકા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું

ધોળકાના રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠક યોજાઇ જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ને ધોળકાના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની વિશેષ ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ધોળકા માં આવેલા રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મોરચાના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યો હતો ધોળકા માં આવેલા રેસ્ટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તાલુકા લેવલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જમા ધારાસભ્યનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરીને આ બેઠકની શરૂઆત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

Advertisement

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા થઈ ધરપકડ, જાણો ક્યા કેસમાં તથા શું છે સમગ્ર મામલો ?

shantishramteam

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મેંના કરશે ઓલોમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુર્હત

Shanti Shram

ગુજરાત માટે સૌથી મોટા સમાચાર, નવા મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિયુક્તિ…

shantishramteam

મેઘરજના મોટીપાંડુલીની આદિવાસી યુવતીના હત્યારાઓને ફાંસી આપો, કલેક્ટર અને પોલિસવડાને રજૂઆત

Shanti Shram

નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાનો દબદબો

Shanti Shram

ભૂમિપૂજનના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગર ચેરિટી કચેરીની ડિજિટલ તકતીનું પણ અનાવરણ કર્યું

Shanti Shram