Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

મેંદરડા મુકામે યોગ જાગૃતિ માટે એક શિબિરનું આયોજન લેવા પટેલ સમાજ ની વાડી ખાતેથી કરવામાં આવ્યું

આજરોજ મેંદરડા મુકામે યોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે એક ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મેંદરડા ના પાદર ચોક નજીક આવેલ લેઉવા પટેલ સમાજની વાડી ખાતે જોબ પર ચર્ચા કરી અને બાળકો ની યોગ વિશે જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ લેઉવા પટેલ સમાજ ની વાડી થી સરદાર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં નાના બાળકો દ્વારા જોગ જાગૃતિ ફેલાય તેવા ટેમ્પ્લેટ રાખ્યા હતા તેમજ તેમની સાથે મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઇ પાનસુરીયા મેંદરડા ગામ પંચાયતના સદસ્ય પરસોતમ ભાઈ ઢેબરિયા શ્રવણભાઈ ખેવલાણી જીજ્ઞાશા બેન વોરા વિજયભાઈ ડોક્ટર કાછડીયા રવી ઠુમર ચેતનાબેન ગજેરા રુચિતા વોરા આશાબેન વઘાસિયા તમે બોડી સંખ્યામાં બહેનો અને બાળકો જોડાયા હતા મેંદરડાના પાદર ચોક ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા આ રેલી નિકાળવામાં આવી હતી નાના નાના બાળકો દ્વારા ધૂમ વિશે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ લોકોએ યોગ તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે મેંદરડા તાલુકામાં પણ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

संबंधित पोस्ट

હારીજ તાલુકા ના બોરતવાડા ગામે 31મું સહકાર સંમેલન યોજાયું, વિપુલ ચોધરીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Shanti Shram

ગુજરાતના આ મોટા શહેરમાં મુંબઈના 781 પ્રવાસી RT-PCR ટેસ્ટ વિના આવી જતાં લોકોના જીવ પર ખતરો…

shantishramteam

બોટાદઃ સાળંગપુર હનુમાનજીને ભક્તોએ 6.5 કરોડના ખર્ચે બનેલા સોનાના વસ્ત્રો કર્યા અર્પણ, વાઘા જોઇને થઈ જશો ધન્ય

Shanti Shram

Shantishram News 20/05/2021

Shanti Shram

અમદાવાદમાં બે વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રાનું આયોજન- કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે હાજર, રથયાત્રાની આ છે તૈયારીઓ

Shanti Shram

સુરતમાં આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો

Shanti Shram