Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ ભાજપ મરચાની એક બેઠક મળી હતી

તાજેતરમાં જ મેંદરડા તાલુકા અનુસૂચિત જાતિ ભાજપમાં મોરચાની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે શત્રુઘન ભાઈ ભરતભાઈ દાફડા તાલુકાના પ્રભારી તેમજ મેંદરડા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોહનભાઈ વાળા મેંદરડા તાલુકાના ઉપપ્રમુખ જસાભાઈ ડાભી મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ ના પ્રતિનિધિ તરીકે જે ડી ખાવડું તેમજ અન્ય ભાજપ મોરચાના કાર્યકરોની એક અગત્યની બેઠક મળી હતી જેમાં મેંદરડા તાલુકા ભાજપ મોરચાના કાર્યકરો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા મેંદરડા શહેરના વડલી ચોક નજીક આવેલ વિસ્તારમાં યોજાયેલી આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ભાજપના મહામંત્રી હિરેન ભાઈ સોલંકી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના કાઉન્સિલ મેમ્બર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ એવા ડોલીબેન અજમેરા સહિતના કાર્યકરો અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો તેમજ સમાજ માટે કેટલાક અગત્યના પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા કેટલાક મુદ્દાઓ ને લઇ ચર્ચા કરવામાં આવી અને તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

સાબરકાંઠા જિલ્લાના રાજપુર (નવા) ખાતે અંદાજે ૫૦ કરોડના ખર્ચે કામધેનું યુનિ.ના ઉપક્રમે વેટરનરી સાયન્સ કોલેજ બિલ્ડીંગ તથા બોઇઝ એન્ડ ગલ્સ હોસ્ટેલ ફોર વેટનરી અને ફિશરીઝ સાયન્સ કોલેજનું ભૂમિપૂજન અને ખાતમૂહુ

Shanti Shram

મા કાર્ડધારકોને ગુજરાત સરકારે આપી આ મોટી રાહત, લાભાર્થીને આટલા કલાકથી ઓછા સમયમાં મળશે સહાય…

shantishramteam

શંખેશ્વર મધ્યે પાર્શ્વ પરિવાર  દ્વારા ફાગણ મહિના ની પૂનમે યાત્રિકોની અનેરી ભક્તિ કરવામાં આવી.

Shanti Shram

મુક્તિ તિલક ફાઉન્ડેશન, સુરત દ્વારા CHC શીહોરી મધ્યે ઓક્સિજનની ચાલીસ બોટલો અર્પણ કરાઈ

Shanti Shram

ગુજરાત માં આજથી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, બાકીના 18 શહેરોમાં રાત્રે 10થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે યથાવત

shantishramteam

યાસ સાઇકલોન ની મીટિંગમાં મમતા બેનર્જી PM MODI ની બેઠકમાં શામેલ ન થયા

shantishramteam