Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

રાજકોટ શહેર જેતપુર ખાતે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

અલકાપુરી વિસ્તાર વર્ગ અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા મુકામે આયોજિત વર્ગમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતકો રાતે ભાગ લીધો હતો જે અંતર્ગત વિસ્તારના સર્વાંગી વિકાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ને જનજન સુધી પહોંચાડવા તેમજ લોકોની સમૃદ્ધિ હેતુની કાર્ય પ્રણાલી વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ પ્રસંગે જેતપુર ભાજપ શહેર પ્રમુખ રમેશભાઇ જોગીજી, ભાજપ જિલ્લા મંત્રી શ્રીમતી વિદ્યાબેન મકવાણા તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાઅલકાપુરી વિસ્તાર વર્ગ અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા મુકામે આયોજિત વર્ગમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતકો રાતે ભાગ લીધો હતો જે અંતર્ગત વિસ્તારના સર્વાંગી વિકાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ને જનજન સુધી પહોંચાડવા તેમજ લોકોની સમૃદ્ધિ હેતુની કાર્ય પ્રણાલી વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ પ્રસંગે જેતપુર ભાજપ શહેર પ્રમુખ રમેશભાઇ જોગીજી, ભાજપ જિલ્લા મંત્રી શ્રીમતી વિદ્યાબેન મકવાણા તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાઅલકાપુરી વિસ્તાર વર્ગ અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા મુકામે આયોજિત વર્ગમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતકો રાતે ભાગ લીધો હતો જે અંતર્ગત વિસ્તારના સર્વાંગી વિકાસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ને જનજન સુધી પહોંચાડવા તેમજ લોકોની સમૃદ્ધિ હેતુની કાર્ય પ્રણાલી વિશે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ પ્રસંગે જેતપુર ભાજપ શહેર પ્રમુખ રમેશભાઇ જોગીજી, ભાજપ જિલ્લા મંત્રી શ્રીમતી વિદ્યાબેન મકવાણા તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

संबंधित पोस्ट

વિકરાળ લાગી આગ: અચાનક રાજકોટના મેંગો માર્કેટમાં આગ લાગતાં અફરાતફરી મચી, લાખોનો સામાન બળીને થયો ખાખ

shantishramteam

ઈમાનદારી ને સલામ !! વાલ્મીકી વૃધ્ધ દ્વારા 11 તોલા દાગીના ભરેલી થેલી પરત

Shanti Shram

ભરૂચના કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, 14 લોકો મોતને ભેટ્યા…

shantishramteam

દીઓદર સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલાની પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત

Shanti Shram

આ રાજ્યના BJP મંત્રી એ કહ્યું, તેમની સાથે સેલ્ફી લેવા ઈચ્છતા લોકોએ 100 રૂપિયા ચૂકવવા પડશે…

shantishramteam

દિયોદર વીજ પુરવઠા ને લઈ ખેડૂતો આકરા પાણીએ, ચાર દિવસથી ધરણા પર, વિશાળ ટ્રેકટર રેલી યોજાઇ અને બીજા દિવસે દિઓદર બંધ નું એલાન

Shanti Shram