Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

રાજકોટ શહેર ખાતે વિધાનસભા 69 અને 70 માં રાજનૈતિક પ્રવાસ યોજાયો

પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમ કે રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય ગ્રહો વગેરે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો તે અંતર્ગત રાજકોટ મહાનગર વિધાનસભા 69 અને 70 ના વિસ્તારો ખાતે રાજનૈતિક પ્રવાસ યોજાયો હતો આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના અગ્રણીઓએ પૂર્વ રાજ્યપાલ વરુ વાળા ના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા અને વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી તેમજ વિધાનસભા 69 માં રાજેશભાઇ ચુડાસમા સાથે ધનસુખભાઇ ભંડેરી નીતિનભાઈ ભદ્રરાજ પુષ્કરભાઈ પટેલ નરેન્દ્રસિંહ ઠાકોર સહિતના સાથે રહ્યા હતા પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમ કે રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો તેમજ અન્ય ગ્રહો વગેરે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકીય ગતિવિધિઓની માહિતી અને સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી અંતર્ગત પરામર્શ કરાયો હતો.

Advertisement

संबंधित पोस्ट

બનાસકાંઠા ના સમાચાર ૪-૦૪-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

દીઓદર જૈન સંઘમાં પૂ.આ.યશોભદ્રસૂરી મ.સા.નો સંયમ અમૃતમહોત્સવ યોજાયો.

Shanti Shram

શંખેશ્વર મુકામે મુમુક્ષુ સેલ્વીબેન ની દીક્ષાનું મુહૂર્ત લેવાયું

Shanti Shram

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, પાટણ દ્વારા નવનિયુક્ત કર્મચારી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો

Shanti Shram

દિયોદર ગજાનંદ ગૌશાળામાં ટ્રકમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ

Shanti Shram