Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પર્યાવરણ

બાવળા તાલુકાના નિધરાડ ગામે BJPના યુવા મોરચા દ્વારા ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

બાવળા તાલુકાના નેત્રા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે 75 વૃક્ષ આવવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ૭૫ વર્ષના આઝાદી પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજરોજ ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા બાવળા તાલુકાના નેત્રા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ બાવળા તાલુકાના નેત્રા ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા લેવલના કાર્યકર્તાઓને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું 75 વર્ષ આઝાદી પર્વ નિમિત્તે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના નિધરાડ ગામ ખાતે આઝાદીનાં ૭૫ વર્ષની પર્વની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરાયું તાલુકા યુવા મોરચાના હોદેદારો દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો

Advertisement

संबंधित पोस्ट

કપચી નહીં પણ બનાવવામાં આવ્યો સ્ટીલનો રોડ જાણીને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.

Shanti Shram

જાફરાબાદના આરોગ્ય સ્ટાફ બહેનોને અમરેલી ખાતે કુપોષણના દરને ઘટાડવા માટે અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ટ્રેનિંગ અપાઈ …

Shanti Shram

ગુજરાત સરકાર ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો મહત્વપૂર્ણ નિર્ણય

Shanti Shram

ઘાટલોડિયા, અમદાવાદ મધ્યે “ માં, મહાત્મા, પરમાત્મા ” વંદન તમોને એવો કાર્યક્રમ યોજાયો.

Shanti Shram

આદ્યશક્તિ ધામ અંબાજીમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૩૩ ગરીબ વંચિત પરિવારોને પોતીકા આવાસ માટે મળી વિનામૂલ્યે જમીન

Shanti Shram

વાવ વિધાનસભા ના લોકપ્રિય કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા આધુનિક સુવિધા યુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

Shanti Shram