Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત બનાસકાંઠા રાજકારણ

ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ…

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ… બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલા ભવાની ફાર્મહાઉસ ઉપર ભારતીય જનતા પાર્ટીની મીટીંગ યોજાઇ હતી જેમાં મીટીંગ દરમિયાન લોકો ને ઉપયોગી થવા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આઝાદી ના અમૃત મહોત્સવ ના રુપે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા ના સંકલ્પ કર્યો છે ત્યારે વૃક્ષ જાળવણી વૃક્ષો વાવવા તેમજ અન્ય રોડ રસ્તા, આરોગ્ય લક્ષી સેવા, ખેડુતનેલગતી યોજનાઓ તેમજ ખેતી વગર ના લોકો ને સરકારી લાભો આપવા બાબતે ભાભર વાવ સુઇગામ ના પુર્વ ધારાસભ્ય અને હાલ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ કમરકસી હતી જેમાં લોક હીતના કાર્ય કરવા બાબતે અને પર્યાવરણ જાળવવા માટે ભાજપ કીશાન મોરચા ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલ પણ આહવાન કર્યું હતુ ભાભર ખાતે ભારતીય જનતા પાર્ટી ના કીશાન મોરચા ના ગુજરાત પ્રદેશ પ્રમુખ હીતેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ બાબતે મીટીંગ યોજાઇ…

Advertisement

संबंधित पोस्ट

વલસાડ સિવિલમાં જીવીકે ઈએમઆરઆઈ ૧૦૮ દ્વારા ‘પાયલોટ ડે’ની ઉજવણી કરાઈ

Shanti Shram

સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો થશે ઉપયોગ

shantishramteam

સુરત મધ્યે ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ દ્વારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સન્માન સમારોહ યોજાયો.

Shanti Shram

સુરતની સરકારી કચેરીઓમાં આ શખ્સ ચપ્પુ લઈને ફરે છે ખુલ્લે આમ, જાણો શું છે કારણ…

Admin

પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ માં વિશિષ્ટ કામગીરી કરવાં માટે ભાવનગરના આશા વર્કર આરતીબેન બટુકભાઇ જોષીનું પ્રમાણપત્ર આપી સન્માન

Shanti Shram

નરોડા પાંજરાપોળ મધ્યે ચબુતરામાં મંગલમૂર્તિની સ્થાપના કરવામાં આવી.

Shanti Shram