



વડોદરા શહેરની પ્રિન્સ અશોકરાજે ગયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલ પટાગણમાં ભવાઈ નૃત્ય અને ગીતોની સાથે પર્યાવરણ સરક્ષણ નો સંદેશો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત વૃક્ષો વાવવાની સાથે પર્યાવરણના જતન માટે શપથ પણ હાજર વિદ્યાર્થીઓએ લીધા હતા આ તબક્કે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ પપેક્સ ના માધ્યમથી પણ પર્યાવરણ જતન સંદેશો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર તુષાર ઘોસલે પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરની પ્રિન્સ અશોકરાજે ગયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલ પટાગણમાં ભવાઈ નૃત્ય અને ગીતોની સાથે પર્યાવરણ સરક્ષણ નો સંદેશો આપવામાં આવ્યો હતો આ ઉપરાંત વૃક્ષો વાવવાની સાથે પર્યાવરણના જતન માટે શપથ પણ હાજર વિદ્યાર્થીઓએ લીધા હતા આ તબક્કે બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે જ પપેક્સ ના માધ્યમથી પણ પર્યાવરણ જતન સંદેશો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર તુષાર ઘોસલે પણ ઉપસ્થિત રહ્યા હતા