Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

આજરોજ દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો

 

સરકાર દ્વારા ઘર આંગણે આવી લોકોના પ્રશ્ન હલ કરવા માટે પોતાના ગામે જરૂરી પુરાવા દાખલ આધાર કાર્ડ જેવા અનેક લાભો ઘરઆંગણે મળી રહે તે માટે દેવગઢ બારિયા તાલુકાના કુવાવા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો અને આ સેવા સેતુ ના કાર્યક્રમમાં દેવગઢબારિયા પ્રાંત અધિકારી મામલતદાર તથા તાલુકા પ્રમુખ તાલુકા સદસ્ય ડેપ્યુટી સરપંચ તથા નાયબ મામલતદાર કુવા ગ્રામ પંચાયત સરપંચ રેઢાણા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ રેવન્યુ તલાટી બાઈના ગામ પંચાયત સરપંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.લોકોના પ્રશ્ન હલ કરવા માટે પોતાના ગામે જરૂરી પુરાવા દાખલ આધાર કાર્ડ જેવા અનેક લાભો ઘરઆંગણે મળી રહે તે માટે દેવગઢ બારિયા તાલુકાના કુવાવા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો અને આ સેવા સેતુ ના કાર્યક્રમમાં દેવગઢબારિયા પ્રાંત અધિકારી મામલતદાર તથા તાલુકા પ્રમુખ તાલુકા સદસ્ય ડેપ્યુટી સરપંચ તથા નાયબ મામલતદાર કુવા ગ્રામ પંચાયત સરપંચ રેઢાણા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ રેવન્યુ તલાટી બાઈના ગામ પંચાયત સરપંચ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

Advertisement

संबंधित पोस्ट

શ્રી ઝવેરી પાર્ક જૈન સંઘ મધ્યે શ્રી ગૌતમ સ્વામી મહાપૂજન યોજાયું.

Shanti Shram

દીઓદરમાં સરપંચ પદે શ્રીમતી કિરણકુમારી ગિરિરાજસિંહજી વાઘેલાનો ભવ્ય વિજય

Shanti Shram

મ્યુકરમાઇકોસિસ હવે વકર્યો:અમદાવાદની સિવિલમાં 300થી વધુ દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર માટે દાખલ, દરરોજના 40થી 50 કેસ સામે આવી રહ્યા છે

shantishramteam

હવે ગુજરાતમાં મળશે સૌથી સસ્તું ઇલેક્ટ્રીક સ્કૂટર, બીજા રાજ્યોમાં શું છે કિંમત ?

shantishramteam

બૂલેટ ટ્રેનમાં વિલંબ થતા ખર્ચમાં થઈ રહ્યો છે વધારો કેમ કે, હવે પ્રથમ તબક્કા માટે 2026ની સમયમર્યાદા નક્કી થઈ

Shanti Shram

વડોદરામાં નાઈટ કરફ્યુનો સરેઆમ ઉલ્લંઘન, ટી સ્ટોલ અને નાસ્તા હાઉસ જોવા મળ્યા ખુલ્લા.

shantishramteam