Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રાજકારણ

સાંસદ પ્રભુ વસાવા ઝાલોદ ના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા

બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે

 

Advertisement

ચાકલિયા મુકામે આદિવાસી પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કરાયુંચાકલિયા મુકામે ભજન ડાયરામાં વાજિંત્ર વગાડી ભાગ લીધો 03-06-2022 ના રોજ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા ઝાલોદના રાજકીય પ્રવાસે આવ્યા હતા, પ્રભુ વસાવાનું સ્વાગત ચાકલિયા મુકામે પૂર્વ DGP બી.ડી.વાઘેલા અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ વાઘેલાના નિવાસ સ્થાને આદિવાસી પરંપારગત લોકનૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું , ચાકલિયા ખાતે ભજન કીર્તન અને ડાયરાનો પ્રોગ્રામ રાખેલ હતો, ચાકલિયા મુકામે ઝાલોદ નગરના સુંદરકાંડ મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી, આ પ્રોગ્રામમાં પ્રભુ વસાવા દ્વારા વાજિંત્ર વગાડી ભજન કીર્તનમાં સહભાગી થયા હતા ,આ પ્રોગ્રામમાં સર્વ ઉપસ્થિત લોકો ધાર્મિકતાના રંગે રંગાઈ ગયા હતા

 

Advertisement

આ પ્રોગ્રામમાં તાલુકા પંચાયત પ્રમુખ રમસુ ભાભોર,તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પરમાર, શહેર પ્રમુખ દિનેશપંચાલ,તાલુકા મહામંત્રી સુરેશ,કાળુ નીસરતા,ડુંગરી સરપંચ બંટી , થેરકા સરપંચ રાજુ, વાકોલ સરપંચ,ટીંબી સરપંચ કુબાભાઈ, ખરસાનાં સરપંચ યુવા મોર્ચા વિનેશ,સચિન લબાના,બક્ષીપંચ નાં આગેવાન ઇસુ લબાના,મહિલા મોરચા આગેવાન ચંપા ડામોર, માધુ ડામોર ,દાહોદ જિલ્લા ભાજપ સંગઠન નાં મહામંત્રી નરેન્દ્રસોની, પ્રભારી દેવેન્દ્રસિંહ પરમાર, બોરસદ ગ્રામ પંચાયત સરપંચ કલાબેન ,તથા અન્ય ભાજપનાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

संबंधित पोस्ट

દીઓદર માર્કેટ સમિતિના ચેરમેન પદે ઈશ્વરલાલ જે. તરકની વરણી.

Shanti Shram

પાટણ કોરોના ચોથી લહેર માં કોરોના નો આંક 100 પાર

Shanti Shram

પૂજ્ય ભક્તિસૂરી સમુદાય ના પૂજ્ય સાધ્વીજી ભગવંત ખીમાણા મુકામે કાળધર્મ પામ્યા તા. 16/11/2020ના 11:00 વાગે પાલખી યોજાશે. જય જય નંદા.. જય જય ભદ્દા…

Shanti Shram

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દ્વારકાની મુલાકાતે: કાલે કરશે રાજકોટમાં આધુનીક સાયબર ક્રાઇમ સેન્ટરનું ઇ-લોકાર્પણ

Shanti Shram

એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા મહુવા અને તળાજાના નીચાણવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Shanti Shram

લબ્ધિધામ તીર્થ મધ્યે પૂ.આ.શ્રી લબ્ધિસૂરી મ.સા.ની ૧૮મી પુણ્યતીથી ઉજવાઈ.

Shanti Shram