Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

ઊના તાલુકાના ઉમેજ ગામે ઉજ્વલા યોજના હેઠળ ૫૦ ગેસ કનેક્શન મજુર લોકોને વિતરણ કર્યા

ઉજ્જવલા યોજના બની ગરીબો માટે આશીર્વાદરૂપગ્રામ્ય વિસ્તારની બહેનો ને હવે જંગલમાં લાકડા આપવા જવું નહીં પડે કારણકે ભારત સરકાર દ્વારા આ યોજના હેઠળ તમામ બહેનોને હવે ગેસનું કનેક્શન મળી રહ્યું છે

ઊના તાલુકાના ઉમેજ ગામે આજરોજ ઉજ્વલા યોજના હેઠળ 50 ગેસ કનેક્શન નો ઉપલબ્ધ થતાં તેને આ વિતરણ કરવામાં આવ્યા હતા તાલુકાના સામતેર માં આવેલી ધર્મ ગેસ એજન્સી દ્વારા ઉજ્વલા યોજના હેઠળ તમામ બહેનોને ગેસ કનેક્શન ની કીટ આપવામાં આવી હતી અને તમામ બહેનોને ગેસ કઈ રીતે ચાલુ કરવો અને કઈ રીતે બંધ કરવો તેને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી ભારત સરકારની ઉજ્વલા યોજના આજે ગરીબો માટે આશીર્વાદરૂપ બની છે અને તેમાં ખાસ કરીને ગ્રામીણ લોકો આ યોજનાનો લાભ લેતા હોય છે અને લાકડા અને પ્રદુષણથી દુર હવે બહેનો માત્ર ગેસ કનેક્શન વાપરશે તે અનુસંધાને આજે તમામ બહેનોને બોલાવી અને ઉજ્વલા યોજના નો લાભ લેવા અને તેની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો ક્યા શહેરમાં સૌથી ઓછું તામાન નોંધાયું

Shanti Shram

ગુજરાતમાં 10 દિવસમાં એક પણ મોત નહીં, 300થી પણ ઓછાં કોરોનાના એક્ટિવ કેસ

shantishramteam

વેક્સિન લેવા જતા પહેલાં આ જરૂરથી વાંચી ધાર્મિક અમદાવાદીઓ માટે ખાસ સમાચાર

shantishramteam

દે.બારિયામાં મોક્ષરથની પૂજા અર્પણ વિધિ, દાતાઓનું સન્માન તથા પાઇપ લાઇન ગેસનું ડોર ટુ ડોર ગેસ કનેશનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

Shanti Shram

પાલનપુર કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

Shanti Shram

પાંચ થી ૧૩ વર્ષના 13 બાળકો સ્કેટિંગ કરીને છ કલાકમાં જુનાગઢ થી સોમનાથ પહોંચ્યા

Shanti Shram