Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત કામગીરી હાથ ધરાઈ

દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ રાખી દાહોદની સિંધી સોસાયટી પોલીસ લાઈન જેવા આજુબાજુના વિસ્તારોનો વીજ પુરવઠો બંધ રાખી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વીજ લાઈનને અડીને આવેલા વૃક્ષોના છેદ કાપવામાં આવ્યા હતા જેમાં દાહોદ જિલ્લા પોલીસ વડાની ઓફિસની બહાર વિશ્રામ ગૃહ જવાના રસ્તે સીટી ગ્રાઉન્ડ ની સામે નો ભાગ તેમજ સિંધી સોસાયટી આગળના રોડની બાજુમાં ઉગેલા અને વીજ લાઇનને અડીને આવેલા વૃક્ષો ના છોડ કાપવામાં આવ્યા હતા જેમાં વીજલાઇન ને જે વાયરો અડી ને જઈ રહ્યા હતા તેની ડંકાળીઓ કાપી અને રોડ ઉપર પાડવામાં આવ્યા હતા અને તે બાદ જેસીબી મશીન દ્વારા રોડની બાજુમાં પડેલા વૃક્ષોના છોડને સાઇટ ઉપર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો વિવિધ વિસ્તારોમાં બંધ રાખી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ લાઇનને અડીને આવેલા વૃક્ષોને કાપવામાં આવ્યા હતા અને વીજ લાઈનોને ખુલ્લી કરવામાં આવી હતી જેથી ચોમાસા દરમિયાન વરસાદ વરસતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યો

Advertisement

संबंधित पोस्ट

દિવાળી પછી ગુજરાતમાં ખૂલશે સ્કૂલો, કોણે બાળકોને સ્કૂલે ન મોકલવાની આપી સલાહ? શું આપ્યું કારણ?

Shanti Shram

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

Shanti Shram

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ અને મહેસાણામાં કરશે તિરંગા યાત્રા

Shanti Shram

ગુજરાત રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા મીટિંગ કમ સેમિનારનું આયોજન કરાયું

Shanti Shram

સવારથી અત્યાર સુધી 40 તાલુકામાં વરસાદ, આજથી 5 દિવસ વરસાદની આગાહી

Shanti Shram

શું તમે ભારતના પહેલા IAS Officer ને જાણો છો?

Shanti Shram