Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત

ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ

દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી એ સામાન્ય નાગરિકોના કામ ગ્રામ પંચાયતમાં તલાટી કક્ષાએ અટકે નહી તે ટેકનોલોજીની સાથે સાથે નવો અભિગમ અપનાવ્યો હતો જેનાથી પંથકની જનતાને સમય ઉપર કામગીરીને લઇને અને જનતાની કોઈપણ ફરીયાદ ને લઈને

માટે વોટસઅપ ફરીયાદ નિવારણ નંબર ની પહેલ કરી છે. સામાન્ય નાગરિકો ને ગ્રામ પંચાયતોમાં તેમની કામગીરી પેન્ડિંગ ન રહે તેમજ ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે ફરિયાદ નિવારણ વોટસઅપ નંબરનો પ્રારંભ કરાયો છે.

Advertisement

આ નંબર ઉપર સામાન્ય નાગરિકો વોટ્સઅપ મેસેજ દ્વારા તેમની રાવ નાખી શકશે. જેના પર તાત્કાલિક પગલા લઇને ફરિયાદ નું નિવારણ કરાશે. આ નંબર ઉપર દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ઉપર તલાટીશ્રી તેમની ઓફિસમાં નિયમિત રીતે હાજર રહે છે કે કેમ? તમારું કામ તલાટી પાસે પેન્ડિંગ છે અને તેઓ જવાબ નથી આપતા ? આવી કોઈપણ તલાટીની સરકારી કામગીરી સંબંધિત ફરિયાદ/આવકના દાખલા/જાતિનો દાખલો વિગરે માટેની કોઈપણ રજુઆત જિલ્લા વિકાસ અધિકારી દાહોદ ફરિયાદ નિવારણ નંબર ૯૧-૭૫૬૭૦૦૫૦૭૩ ઉપર વિગતો સાથેનો સંદેશ /વોટસએપ ઉપર કરી શકાશે.

Advertisement

संबंधित पोस्ट

અમદાવાદ ના સો વર્ષ જૂના ગાર્ડનને 3 કરોડના ખર્ચે નવો Look મળશે

shantishramteam

જાણો સાવ અડીને દરિયો હોવા છતાં આ મંદિરની અંદર નથી આવતો સમુદ્રની લહેરોનો અવાજ!!!

Shanti Shram

બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્‍નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઇ

Shanti Shram

56130 મે.ટન કોલસા લઇને આવેલું કાર્ગો શિપ ગ્રાઉન્ડ થતા મચી દોડધામ : ટગની મદદ માંગી ભાવનગર બંદર (એન્કરેજ) ખાતે 56130 મે.ટન કોલસો લઇને આવેલું જહાજ ખંભાતના અખાતના અસમાન્ય દરિયાઇ કરન્ટને કારણે ઢસડાઇને

Shanti Shram

વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના વારસદાર જુનિયર કે.લાલનું નિધન નહીં જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ…

shantishramteam

લબ્ધિધામ તીર્થ મધ્યે પૂ.આ.શ્રી લબ્ધિસૂરી મ.સા.ની ૧૮મી પુણ્યતીથી ઉજવાઈ.

Shanti Shram