



આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગેના વર્કશોપનું આયોજન આજે વડોદરા જિલ્લા પંચાયતના આત્મા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઇ પટેલ જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો