Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ધાર્મિક રાષ્ટ્રીય

અયોધ્યામાં દક્ષિણ ભારતીય શૈલીથી બન્યુ પ્રથમ મંદિર, આકર્ષણનું બન્યુ કેન્દ્ર

અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહ નિર્માણની પ્રથમ શિલા મુકી હતી. આ સિવાય યોગી દ્રવિડ શૈલીથી બનેલા રામલલા સદન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ સામેલ થશે.અયોધ્યાના રામકોટ સ્થિત શ્રી રામ જન્મભૂમિથી થોડા અંતર પર આવેલુ દક્ષિણ ભારતીય શૈલીથી બનેલુ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કળશ યાત્રા સાથે શરૂ થશે. અયોધ્યાનું આ પ્રથમ મંદિર હશે જ્યા ભગવાન શ્રી રામના કુળ દેવતા ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન રંગનાથનનું મંદિર હશે.આ મંદિર કોઇ દક્ષિણ ભારતીય શહેરનું નહી પણ અયોધ્યામાં છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલા આ મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહી આવશે પરંતુ ખાસ વાત એ છે કે આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલુ એકમાત્ર એવુ મંદિર છે જે અયોધ્યામાં દક્ષિણ ભારતીય લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે. આ મંદિરની ડિઝાઇ ચેન્નાઇના જાણીતા આર્કિટેક્ટ સ્વામીનાથને તૈયાર કરી છે. આ મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરાની ઝલક જોવા મળે છે.

Advertisement

संबंधित पोस्ट

બાયડન સરકારે લીધો એવો નિર્ણય કે ભારતીયોને થશે મોટો ફાયદો…

shantishramteam

India NCAP મંજૂર: સરકારનું ક્રેશ ટેસ્ટ રેટિંગ નક્કી કરશે કે કાર કેટલી સલામત છે, નીતિન ગડકરીએ આપી મંજૂરી

Shanti Shram

PM મોદી અને અમિત શાહ સોમનાથ મંદિરમાં 80 કરોડના ખર્ચે કરશે આ મોટું કામ…

shantishramteam

બનાસકાંઠાના ધાનેરા ખાતે BSF દ્વારા આયોજીત સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

Shanti Shram

સુરતમાં આવેલા ડાયમંડ બુર્સ ખાતે 4,200 દિવડાની મહાઆરતી કરવામાં આવી

Shanti Shram

સુરત મધ્યે હેમપથ ૧૪-૧૪ મુમુક્ષુ ના પ્રવ્રજ્યા ગ્રહણ.

Shanti Shram