



પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પરસોત્તમદાસ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચ્તર માધ્યમિક શાળા વારાહી ખાતે ભવ્ય બિલ્ડીંગ ખાત મુહુર્ત વારાહી નિવાસી કલ્પેશભાઈ પરસોતમ દાશ ગોકલાણી દ્વારા ૫૧ લાખ આપેલ પોતાના સ્વ પિતા પરશોતમ દાસ ગોકલાણી ના પુણ્ય અથૅ તેમના પરિવારને સહ ખર્ચે સાંતલપુર તાલુકાના વારાહી ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ભવ્ય બિલ્ડીંગ નું ખાતમુહૂર્ત આજરોજ તેમના કલ્પેશ ભાઈ ની મમ્મી ભાનુમતી બેન પરસોત્તમદાસ ગોકલાણી ના હસ્તે તેમના પરિવારની ઉપસ્થિતિમાં વારાહી ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવેલ આ ખાતમુર્હુત માં રમેશભાઈ ગોકલાણી ભરતભાઇ ગોકલાણી નટુભાઈ આચાયૅ હરિસિંહ વાધેલા તાલુકા પંચાયત ના સદસ્ય ઇમરાન ખાન મલેક ગીતાબેન સચદેવ હાજીખાન મલેક પુવૅ સરપંચ વારાહી વારાહી સરપંચ સહિત ગોકલાણી પરિવાર અને જાયદ ખાન મલેક ચંદુભાઈ ચોકસી અને વારાહી ગામજનો ની ઉપસ્થિતિ માં આધુનિક ભવ્ય બિલ્ડીંગ નુ ખાત મુહુર્ત કરવામાં આવેલ વારાહી કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પરસોત્તમ દાસ મૂળજી ભાઈ ગોકલાણી ઉચ્ચ્તર માધ્યમિક શાળા વારાહી ખાતે ભવ્ય બિલ્ડીંગ ખાત મુહુર્ત