Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત જાણવા જેવું

મહીસાગરના સંતરામપુર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિતે ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું

સંતરામપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદ મેદાન ખાતે નગર પાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નવા બનેલા ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જાણવા મળતી માહિતી પ્રમાણે,સંતરામપુર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે નવનિર્મિતટાઉનહોલનુ લોકાપર્ણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલ આઝાદ મેદાન ખાતે નગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 2 કરોડ 70 લાખ ના ખર્ચે બનેલ નિવનિર્મિતટાઉનહોલ નો લોકાપર્ણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.

Advertisement

આ નિવન ટાઉનહોલ નું ઉદ્ઘાટન સાંસદસભ્ય જશવંતભાઈ ભાભોરનાં હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાર્યક્રમ નિમિત્તે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડિંડોર,સંસદસભ્ય જશવંતસિંહ ભાભોર,મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા,નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહભાઈ હઠીલા,સંતરામપુરના સ્થાનિક અધિકારીઓ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સંતરામપુર પ્રાંત અધિકારીઓ,સંતરામપુર જીઈબી ઈજનેર હર્ષદભાઈ કલાક તેમજ બાળ વિકાસ અધિકારી ઉર્મિલાબેન, નગર પાલિકા સભ્યો તેમજ વેપારીઓ સ્થાનિક સામાજિક આગેવાનો સ્થાનીક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

संबंधित पोस्ट

જાણો સાવ અડીને દરિયો હોવા છતાં આ મંદિરની અંદર નથી આવતો સમુદ્રની લહેરોનો અવાજ!!!

Shanti Shram

સુરત શ્રી કૈલાશનગર જૈન સંઘ ના આંગણે…તપસ્વી મુનિરાજ શ્રી સમકિતરત્નવિજયજી મ.સા. સમાધિપૂર્વક કાળધર્મ પામેલ છે.

Shanti Shram

શાંતિશ્રમ સમાચાર તાઃ૧૫-૦૩-૨૦૨૨ સમાચારની હાઈલાઈટ

Shanti Shram

મનરેગા યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના હસ્તે 17 ગ્રામહાટનુ ખાતમૂર્હત કરાયું

Shanti Shram

વડોદરા શહેર ના આજવા રોડ પર આવેલ પંડિત દિન દયાલ નગરગૃહ ખાતે જિલ્લા પંચાયત દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનું વર્કશોપનું આયોજન કરાયું

Shanti Shram

મોડાસા ખાતે રાજયકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં “ગરીબ કલ્યાણ સંમેલન” યોજાયું

Shanti Shram