Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત શિક્ષણ

વડોદરા શહેરના માનવતા કેમપેઈન પિયરનો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારના બાળકો માટે અનોખો કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું વડોદરા શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતાબેન શાહ તથા તેઓની ટીમ દ્વારા પઢોગે તો આગે બઢો ગે પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાત મંદ બાળકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી ના તથા અન્ય આજુબાજુ વિસ્તારના ઍરોબિક્સ વ્યાયામ તથા ઝુમ્બા ક્લાસ ની તાલીમ આપવામાં આવી હતી સાથે જ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને નોટબુક તથા પેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બાળકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું

Advertisement

संबंधित पोस्ट

સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર-૨૦૨૧ માટે તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી અરજી કરી શકાશે

Shanti Shram

દક્ષિણ ગુજરાતમાં બીજા પ્રવાસન સ્થળો કરતા લોકો સાપુતારા ને વધુ પસંદ કરી રહ્યા છે

Shanti Shram

દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત કામગીરી હાથ ધરાઈ

Shanti Shram

અમરેલીના દુધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા તેમના વતનને અનોખી ભેટ આપવામાં આવી રહી છે. તેઓ ગામનાં દરેક ઘરે સોલર ફિટિંગ કરાવી રહ્યા છે,

Shanti Shram

સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રી પ્રદિપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને ઉચ્છલ તાલુકાના મિરકોટ ખાતે આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો

Shanti Shram

પીએમ આવાસ યોજના થકી ગુજરાતના શહેરી- ગ્રામીણ વિસ્તારમાં કુલ 9.96 લાખથી વધુ આવાસ નિર્માણ થકી નાગરિકોને મળ્યું પોતાના “સ્વપ્નનું ઘર”

Shanti Shram