



વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેરમાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર બે દિવસીય મુલાકાત છે તેવામાં માનનીય વિદેશ મંત્રી શ્રી ડૉ.એસ.જયશંકર જી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી ની વિશેષ ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની પરિચય બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા,ધારાસભ્યશ્રીઓ, વડોદરા મહાનગર ની સંગઠનની ટીમ અને વડોદરા મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા