Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત પાટણ

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આહવાન

ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના કાર્યકરોને આહવાન પાટણ જિલ્લા ભાજપ કારોબારી બેઠકનું આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું . બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી . આર . પાટીલના મિશન 182 ને કઈ રીતે પરિપૂર્ણ કરવો તે અંગેની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી . આગામી સમયમાં પક્ષ દ્વારા આયોજિત ખાટલા બેઠક , પેજ સમિતિની બેઠકો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવો સહિતનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું . આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લા ચારેય બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાય તે માટે કામે લાગી જવા આહવાન કરાયું હતું . આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ , પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર , જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ , જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર , પૂર્વ જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત , પૂર્વમંત્રી દિલીપજી ઠાકોર , રણછોડભાઈ રબારી , પૂર્વ પ્રદેશ મહામંત્રી કે . સી . પટેલ , પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા , મોહનભાઈ પટેલ , સિદ્ધપુર ન . પા . પ્રમુખ કૃપાબેન આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

संबंधित पोस्ट

પાલનપુર મુકામે નૂતન જીવદયા ગ્રુપ દ્વારા કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે ગરીબોને રાશન કીટ આપવાનો કાર્યક્રમ યોજાયો

Shanti Shram

દીઓદર ખાતે દીઓદર વિધાનસભા વિસ્તારની કોંગ્રેસની કારોબારી યોજાઈ

Shanti Shram

વડોદરામાં 108 દિવ્યાંગો પ્રભુતામાં પગલા માંડશે,ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું 

Shanti Shram

ડિ કેબીન, અમદાવાદ મધ્યે પ. પુ.આ.શ્રી રત્નચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં  દીક્ષા મહોત્સવ

Shanti Shram

દીઓદર સરપંચશ્રી ગીરીરાજસિંહજી વાઘેલાની પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત

Shanti Shram

સરકારી કોવિડ હેલ્થ સેન્ટરોમાં પ્રાયવેટ ફિઝીશીયન ર્ડાક્ટરો કોરોના દર્દીઓની સારવાર કરશેઃ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલનો આદેશ

Shanti Shram