Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

રાજુલા શહેરમાં ચાલી રહેલી ભટ્ટ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની અંદર અલગ-અલગ પ્રસંગ ઉજવવામાં આવ્યા હતા….

રાજુલા શહેરમાં ચાલી રહેલી ભટ્ટ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ ની અંદર અલગ-અલગ પ્રસંગ ઉજવવામાં આવ્યા હતા….

જેમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

Advertisement

ટીંબી માર્કેટયાર્ડ ચેરમેન ગૌતમભાઈવરૂ દેવભાઈ વરૂ નાગેશ્રી પ્રતાપભાઇ વરૂ બાલાનીવાવ અમરૂભાઈ બારોટ નું સન્માન કરાયું હતું….

આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં વામન સ્વરૂપ રામ જન્મ કૃષ્ણ જન્મ રુક્ષ્મણી દેવા સહિતના પ્રસંગો યોજવામાં આવ્યા હતા જેમાં મહિલાઓ દ્વારા કલાત્મક રીતે વિવિધ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા અને શાસ્ત્રી પૂજ્ય હિતેશ દાદા દ્વારા સુંદર સંગીતમય રાજુભાઈ બારોટ ની શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું

Advertisement

આ શ્રીમદ ભાગવત સપ્તાહ ની અંદર પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી નાગરિક બેંકના ચેરમેન બાબભાઈ કોટીલા માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ મનુભાઇ ધાખડા, તથા ગૌતમભાઈ વરૂ ટીંબી માર્કેટિંગ યાર્ડ ચેરમેન, સ્વ. પ્રતાપભાઈ વરૂ ના પૌત્ર દેવભાઈ વરૂ, પત્રકાર અમરૂભાઈ બારોટ, તથા પ્રતાપભાઈ વરૂ બાલાનીવાવ બ્રહ્મ સમાજ મહિલા પાક જય પરશુરામ યુવા ગ્રુપ તેમજ જાફરાબાદ બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ ઠાકર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હર્ષદભાઈ મહેતા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા જીગ્નેશ ભાઈ ભાઈ ત્રિવેદી સાગરભાઇ સરવૈયા શ્રી શ્રીકાંત ભાઈ જોષી ભાજપના મહામંત્રી નિરવભાઈ ઠાકર રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા ભારતીય જનતા પાર્ટીના મહેન્દ્રભાઈ ધાખડા કાના ભાઈ ભરવાડ જે.બી. લાખણોત્રા જયેશભાઈ રામ દિનેશભાઈ નંદાણીયા વનરાજભાઈવરૂ વીરભદ્ર ભાઈ ડાભીયા સહિતના વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા,

Advertisement

संबंधित पोस्ट

દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત દિવ્ય સરપંચ એવોર્ડ 2021

Shanti Shram

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યભરના યોગ કોચ-ટ્રેનર્સને કર્યુ પ્રેરક સંબોધન

Shanti Shram

પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીના સ્મૃતિ મંદિરની પ્રતિષ્ઠાનું મુર્હત અર્પણ કરાયું

Shanti Shram

અમદાવાદ મહિમા જૈન સંઘમાં ગૌતમ સ્વામી પૂજન યોજાયું.

Shanti Shram

રાજકોટ જિલ્લામાં વરસાદી કહેર: ૨૦૦ લોકોને કરાયા સ્થળાંતર, પરિસ્થીતીની સમીક્ષા કરવા કલેકટર પણ ડેમની મુલાકાતે

Shanti Shram

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા થઈ ધરપકડ, જાણો ક્યા કેસમાં તથા શું છે સમગ્ર મામલો ?

shantishramteam