Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત ધાર્મિક

મહારાણા પ્રતાપની 482 મી જન્મ જયંતિમાં મોટી સંખ્યામાં મહાનુભાવો રહેશે ઉપસ્થિત

સુરત શહેરમાં કાર્યરત પરાક્રમ સેવા સંસ્થા દ્વારા આગામી દિવસોમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે, અને જેને લઈને પરાક્રમ સેવા સંસ્થા દ્વારા શહેરી જનો અને સમાજને માહિતી આપવા માટે સુરતના સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેમાં પરાક્રમ સેવા સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

 

આગામી 29 મી મેં રવિવારના રોજ શૌર્યની ગાથા સમાન મહારાણા પ્રતાપની 482 મી જન્મ જયંતિ નિમિતે સુરત ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. અને જેમાં સુરતમાં કાર્યરત પરાક્રમ સેવા સંસ્થા દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત માં વસતા ક્ષત્રિય સમાજના લોકો ખાસ કરીને ઉપસ્થિત રહેશે અને ભારત ભરમાંથી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેવાના છે અને જેમાં સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે અને જેમાં લોકોને જીવન જીવવાનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. ત્યારે જે અંગે એક પત્રકાર પરિષદનું આયોજન સુરતના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આવનાર આયોજનની માહિતી tv અને પેપર દ્વારા દરેક સુધી પહોંચવાનું આહવા કર્યું હતું.

संबंधित पोस्ट

પાટણ કોરોના ચોથી લહેર માં કોરોના નો આંક 100 પાર

Shanti Shram

પ.પૂ. તપાગચ્છાધિપતિ શ્રી આદી ગુરૂભગવંતો વિહાર કરી ભીલડીયાજી તીર્થ પહોચ્યા.

Shanti Shram

રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય, ઈન્ટર્ન તબીબો માટે સ્ટાઈપેન્ડમાં કરાયો વધારો

Shanti Shram

શ્રી લબ્ધિ ધામ તીર્થ, ધાકડી મધ્યે શ્રી શક્રસ્તવ અભિષેક યોજાયા.

Shanti Shram

કોરોનાને ધ્યાનમાં લેતા રાજ્યકક્ષાના સ્વતંત્રા દિવસની ઉજવણીમા 1000 લોકો નો જ સમાવેશ થઈ શકશે…

નડિયાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ખેલમહાકુંભની કરાટે સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાનો દબદબો

Shanti Shram