Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
ગુજરાત રોજગારી

પોરબંદર જિલ્લા કલેકટરે સમુદ્ર હવામાન બાબતે ટ્વીટ કરી માછીમારોને સમૃદ્રમાં નહિ જવા આપી સૂચના ચાર દિવસ  ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી

પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરીજણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે

પોરબંદરના બંદર પરથી મોટી સખ્યામાં બોટો દરિયામાં માછીમારી કરવા જાય છે, હાલ પરિસ્થિતિ એ મોટોભાગની બોટો દરિયા કિનારે લાંગરી દીધી છે. ડીઝલના ભાવ વધારાને કારણે માછીમારો ની હાલત કફોડી જોવા મળી રહી છે કોરોના મહામારી કારણે મત્સ્ય ઉદ્યોગ ને મોટી અસર પહોંચી હતી.વધતા જતા ડીઝલના વધારો અને દરિયાઇ પ્રદૂષણ ના કારણે માછીમારો હાલત કફોડી બની છે, ત્રણ માસમાં વધતા જત્તા ડીઝલ ભાવ વધારા ના કારણે ૯૦ટકા બોટ દરિયાઇ કિનારે લાંગરી દીધી છે ડીઝલના ભાવ વધારાના કારણે માછીમારો વ્યવસાય મરણ પથારી લાવી દીધો છે. હાલ માજ સમાચાર મળી રહ્યા છે કે, ૨૪થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહીછે જેના પગલે પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા એ ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે, આગામી ચાર દિવસ ૨૪ થી ૨૮ સુધી સૌરા્ટ્રના સમુદ્રકિનારે ૪૦થી૫૦ કિમીની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે, જેને લીધે માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ આપવામાં આવેલ છે પોરબંદર થી દરિયામાં માછીમારી કરતી બોટોને સમુદ્રમાં ન જવા એલર્ટ જાહેર કરાયું છે

Advertisement

संबंधित पोस्ट

એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના અધ્યક્ષ સ્થાને અખિલ ભારતીય પરિષદ યોજાઈ

Shanti Shram

ફટાણા ગામે ગોરખનાથ જગ્યા ખાતે વંદે ગુજરાત રથનું ફટાણા, સોઢાણા અને મજીવાણા ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર સ્વાગત કરાયું

Shanti Shram

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે

Shanti Shram

ગુજરાત માં વધી કોરોના ની પકડ… આજે આવ્યા આટલા કેસ…

shantishramteam

ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

Shanti Shram

વંથલીમાં રાવણાં ના રેકોર્ડ બ્રેક ભાવ ઉપજ્યા કિલોના રૂપિયા 730

Shanti Shram