Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત બનાસકાંઠા બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદ ખાતે આવેલ માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિયેશન ની નવીન કારોબારીની નિમણુક કરાઇ.  

Shantishram News, Diyodar, Gujarat.

તાજેતરમાં મળેલી એસોસીએશનની મિટિંગમાં આગામી ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવી

Advertisement

જેમાં પ઼મુખ તરીકે ચોકસી પરેશભાઈ દશરથલાલ,

ઉપ પ઼મુખ તરીકે સંપતલાલ ધરમચંદ જૈન,

Advertisement

મંત્રી તરીકે અરવિંદભાઈ કાન્તિલાલ ચોકસી,

સહ મંત્રી તરીકે શાહ નિરવભાઈ વિનોદચંદ,

Advertisement

ખજાનચી તરીકે શાહ વિપુલકુમાર સેવંતીલાલ,

સહ ખજાનચી તરીકે આશીષ ચીનુભાઈ ભાટીયા તથા

Advertisement

કારોબારી સભ્ય તરીકે

Advertisement

ચોકસી કનુભાઈ ગંગારામ, વ્યાસ દિલીપભાઈ પુષ્કર,

શાહ મનિષભાઈ ચંદુલાલ, ચોકસી મનિષભાઈ પોપટલાલ,

Advertisement

શાહ હિતેનભાઈ કિતિઁલાલ, ઝવેરી પુલીનભાઈ જગાભાઈ,

ચોકસી કમલેશભાઈ દશરથલાલ, શાહ મંગળદાસ જયંતિલાલ,

Advertisement

યોગેશભાઈ લાલચંદ ભોજવાણી ની વરણી કરવામાં આવી.

જેમાં કાંકરેજી સમાજના યુવા વેપારીઓની નિમણૂક કરવામાં આવી.

Advertisement

તાજેતરમાં એસોસિએશન દ્વારા નવનિર્મિત અધતન ઓફિસ નું લોકાર્પણ કરવામાં આવેલ. 

 

Advertisement

માણેકચોકમાં નાકોડા ઓર્નામેન્ટ નામથી પેઢી ધરાવતા અને કાંકરેજ તાલુકાના થરા ના વતની એવા નિરવભાઈ વિનોદચંદ્ર શાહ ની સહમંત્રી તરીકે નિમણૂક કરાઈ.

Advertisement

 માણેકચોકમાં સમોર ઓર્નામેન્ટ નામથી પેઢી ધરાવતા અને કાંકરેજ તાલુકાના થરા ના વતની એવા વિપુલભાઈ સેવંતીલાલ શાહ ની ખજાનચી તરીકે નિમણૂક કરાઈ.

Advertisement

માણેકચોકમાં મન ઓર્નામેન્ટ નામથી પેઢી ધરાવતા અને કાંકરેજ તાલુકાના થરા ના વતની એવા હિતેનભાઇ કીર્તિલાલ શાહ ની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરાઈ. 

Advertisement

માણેકચોકમાં વસંત સિલ્વર નામથી પેઢી ધરાવતા અને કાંકરેજ તાલુકાના ખોડલા ના વતની એવા મંગળદાસ જયંતિલાલ શાહ ની કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરાઈ

Advertisement

 

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

Advertisement

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

વરસાદની સીઝનમાં અવકાશમાંથી પડતી વીજળી જીવલેણ સાબિત ન થાય તેનાથી બચવા કરો આ ઉપાય

Shanti Shram

ફ્લાઇટો બંધ હોવા છતાં અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ લેવાતાં પેસેન્જર્સનો હોબાળો

shantishramteam

સુરત વિધાનસભા દ્વારા અલ્પકાલીન વિસ્તાર યોજના 2022  અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

Shanti Shram

રવિવારે રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે…

shantishramteam

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ચેતેશ્વર પુજારા પર સવાલો ઉઠતા Gavaskar બચાવમાં ઉતર્યા

shantishramteam

 તંત્રની બેદરકારી: સર ટી. હોસ્પિ.માં તૂટેલી ગટરને કારણે મચ્છરના ત્રાસથી દર્દીઓ સુતા નથી  તંત્ર અને પીઆઈયુ એક બીજાને ખો આપે છે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં તંત્ર રેઢીયાળ બની ગયું છે દર્દીઓ હેરાન થઈ રહ્યા

Shanti Shram