Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અમદાવાદ ગુજરાત બચત બિઝનેસ બ્રેકીંગ ન્યૂઝ રોકાણો

લક્ષ્મી ગ્રુપ ના Laxmi Eternia રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ નો શુભારંભ થશે

Shantishram News, Diyodar, Gujarat.

અમદાવાદમાં લક્ષ્મી નિવાસ (Laxmi Nivas), લક્ષ્મી વિલા (laxmi Villa) , લક્ષ્મી વિલા ટુ, લક્ષ્મી સ્કાય સીટી (Laxmi Sky City) જેવા અનેક

Advertisement

રેસિડેન્સીયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ મૂકી ૧૦ વર્ષના અભૂતપૂર્વ અનુભવ દ્વારા

૨૬ લાખ સ્ક્વેર ફૂટ જેટલું કન્સટ્રશન સફળતાપૂર્વક કરી,

Advertisement

2000 જેટલા લોકો નું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં સફળ બનનાર

અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ લક્ષ્મી ગ્રુપ ના

Advertisement

જયેશભાઈ શાહ દ્વારા એક નવી સફળતા ના સોપાન સમાન

Laxmi Eternia નો શુભારંભ તા.21/11/2021ના રોજ

Advertisement

નારોલ – અસલાલી હાઇવે પર થશે.

Advertisement

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે

શ્રી સી આર પાટીલ, અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપ તથા

Advertisement

શ્રી પુરુષોત્તમ રૂપાલા, માનનીય કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તેમજ બોલીવુડના ખ્યાતનામ અભિનેત્રી

Advertisement

ઉર્વશી રૌતેલા દ્વારા આ પ્રોજેક્ટ નું લોન્ચિંગ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં બજેટમાં બેસ્ટ અને સુવિધા માં બેસ્ટ માં એવા 3BHK રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે.

Advertisement

આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો   શાંતિશ્રમ જોડે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારોબિઝનેસફાયનાન્સઅજબગજબઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર

Advertisement

સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268

Advertisement

संबंधित पोस्ट

ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે, શું છે કારણ જાણો

shantishramteam

શાહરૂખ ખાનને બોલિવૂડમાં થયા 30 વર્ષ, ફેન્સ માટે લખ્યો ઇમોશનલ મેસેજ: જાણો

shantishramteam

વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું

Shanti Shram

પાટણ જિલ્લા માં છેલ્લા 5 વર્ષમાં કુલ 9,971 યુવાનોએ આઈ.ટી.આઈ અંતર્ગત તાલીમ મેળવી

Shanti Shram

ગુજરાતના બધા જીલ્લાઓમાં ભારે વરસાદ

shantishramteam

પૂ, મોરારીબાપુ દેશ વિદેશમાં રામકથાના માધ્યમથી સમાજ જીવનમાં ઉત્તમઆચાર ઉભો કરવા સંદેશ આપતાં રહે છે.પુ.મોરારીબાપુએ ગુરુપૂણિમાને ધ્યાનમાં લઈને અમેરિકાના લોસએન્જલસમાં તા.૨ થી ૧૦ દરમ્યાન યોજાએલ.

Shanti Shram